તલાટીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર

Competitive Exam : તલાટી મંત્રી (Talati cum Mantri) બનાવા સ્પર્ધાત્મક પરીક્ષા (Competitive Exam)ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી તલાટી કમ મંત્રીની (Talati cum Mantri) પરીક્ષાને લઈ મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે…

Continue Reading

Ahmedabad : ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનો પ્રારંભ

Gujarat Sports Startup Conclave : 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો.

Continue Reading

12 December : જાણો, આજનો ઈતિહાસ

12 December History: દેશ અને દુનિયામાં 12 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે.

Continue Reading

2024માં આ રાશિના જાતકોની ચમકશે કિસ્મત, 30 વર્ષ બાદ અદ્ભુત સંયોગ

Jyotish Shastra : જ્યોતિષ ગણના અનુસાર એક ચોકકસ સમય પછી તમામ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન (Rashi Parivartan) કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની ઘટનાને જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra)માં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.

Continue Reading

શરીર પર કાળો દોરો બાંધવાથી જીવન પર કેવા પ્રભાવ પડે છે?

તમે ઘણીવાર લોકોને કાળો દોરો પહેરતા જોયા હશે. કેટલાક લોકો હાથ, પગ કે ગળામાં કાળો દોરો (Kalo Doro) પહેરે છે. આ સિવાય કમર કે હાથની આસપાસ કાળો દોરો પણ બાંધવામાં આવે છે. જેનો જીવનમાં ઘણો પ્રભાવ પડે છે.

Continue Reading