રોજ નારિયેળ પાણી પીવાથી આ 5 બિમારીઓ થાય છે દુર

Benefits of coconut water : નારિયેળ પાણી માત્ર હાઇડ્રેટિંગ ડ્રિંક જ નહિ પણ શરીરમાંથી પાણીની ઘટને દૂર કરે છે. નારિયેળ પાણી ઘણાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયળ પાણી તમારી ત્વચા, પેટ-પાચન અને હ્રદયને માટે પણ સારુ છે.

Continue Reading

13 December : જાણો, આજનો ઈતિહાસ

13 December History: દેશ અને દુનિયામાં 13 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

મંગળવારની વ્રત કથાના પાઠથી જીવનના તમામ દુ:ખ દર્દ થાય છે દુર

Mangalvar Ni Vrat Katha : એક વૃદ્ધ મહિલા હંમેશા મંગળવારનું વ્રત રાખતી હતી અને તેના પુત્રનો જન્મ પણ મંગળવારે થયો હતો. તે પ્રેમથી તેને માંગલિયા કહીને બોલાવતી હતી. મંગળવારે તે મોટી ખોદવાનું કે ઘરમાં લિંપણ કામ કરતી નહોતી. મંગળવારની સંપૂર્ણ વાર્તા અહીં વાંચો.

Continue Reading

રામ મંદિરના પુજારી પર વાંધાજનક પોસ્ટ કરી ભરાયા કોંગી નેતા

સોશિયલ મીડિયા પર રામ મંદિરના પુજારી અંગે વાંધાજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના નેતા બરોબરના ભરાયા છે. અપમાનજનક પોસ્ટને લઈ કોંગ્રેસના અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.

Continue Reading

ટ્રક ડ્રાઇવરોને મોટી રાહત, ઓક્ટોબર 2025થી ગાડીમાં આ ફિચર ફરજિયાત

AC Mandatory In Trucks : દેશમાં ટ્રક ચાલકોને મોટી રાહત મળી છે. હવે નવા ટ્રકો (Truck)ની કેબિનમાં એર કન્ડિશન સુવિધા ફરજિયાત (AC Mandatory) કરી દેવાશે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગે ગેઝેટ સુચનામાં કહ્યું કે, 1 ઓક્ટોબર, 2025 કે ત્યાર બાદ બનાવેલા તમામ નવા ટ્રકોમાં ડ્રાઇવરો માટે ફરજિયાતપણે AC કેબિન આપવી પડશે.

Continue Reading