અયોધ્યા નગરીને પ્રકાશિત કરશે સૂર્ય સ્તંભ, બનશે આકર્ષણનું કેન્દ્ર

Ayodhya Ram Mandir : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય, દિવ્ય રામમંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામનગરીને શણગારવામાં આવી રહી છે.

Continue Reading

આર્ટિકલ 370 બન્યો ઈતિહાસ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

Supreme Court Verdict On Artical 370 : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. 5 ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યો હતો અને રાજ્યને 2 ભાગોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા હતા.

Continue Reading

શેર બજારમાં ઐતિહાસિક ઉછાળો, સેન્સેક્સ પ્રથમવાર 70,000ને પાર

Stock Market : સેન્સેક્સે ગ્રીન સાઇન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું અને 85.93 પોઈન્ટ વધીને 69,911.53 પર ખુલ્યું હતુ. માર્કેટમાં ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં સેન્સેક્સ 70000ની સપાટી વટાવીને 70,048.90ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગયો હતો.

Continue Reading

એક વિવાહ એસા ભી…, લગ્નની 50મી વર્ષગાંઠે ફરી પરણ્યું ગુજ્જુ યુગલ

જો તમને લગ્નના 50 વર્ષે ઘોડે ચડવા મળે તો કેવું લાગે? વિચારી જ મનમાં લાડવા ફૂટવા લાગ્યા હશે ને… પણ આ દંપતિની કલ્પના હકીકતમાં સાકાર થઈ હતી અને એ પણ સંતોનોના સંકલ્પના બળે…

Continue Reading

જૂનાગઢમાં થશે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી

State level celebration of Republic Day : રાજ્ય સરકાર દ્વારા 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ (Republic Day) અને 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જિલ્લા કક્ષાએ કરવામાં આવે છે.

Continue Reading