આ છે દુનિયાની 5 સૌથી રહસ્યમયી જગ્યાઓ

આમ તો આપણી ધરતી ખુદ એક મોટુ રહસ્ય છે. એટલા માટે જ જ્યારે રહસ્ય ઉજાગર થાય ત્યારે લોકોના આશ્ચર્યનો પાર રહેતો નથી.

ધરતી પર એવી કેટલીક રહસ્યમય જગ્યાઓ છે. જ્યાં ગ્રેવિટીના નિયમો સંપૂર્ણ રીતે ફેલ થઈ જાય છે. તેની આસપાસ અન્ય જગ્યાએ સ્થિતિ સામાન્ય છે.

આ જગ્યાએ ઊભા રહેતા તમને એવુ લાગશે કે જાણે તમે અવકાશ યાનમાં હો. અહી આશરે 300 વર્ગ ફૂટ વિસ્તારમાં ગુરુત્વાકર્ષણ બળ કામ કરતુ નથી.

સેન્ટ ઇગ્નાસ મિસ્ટ્રી સ્પોટ, મિશિગન

આ જગ્યાએ આવીને તમને એવું લાગશે, જાણે તમારુ વજન ઓછુ થઈ ગયુ હોય અહીં તમે ઇચ્છો તો માત્ર એક પગ પર નીચે પડ્યા વગર ઊભા રહી શકો છો.

સ્પુક હિલ, ફ્લોરિડા

અહીં પાણી નીચેથી ઉપર તરફ વહે છે. આ જગ્યાની શોધ 1939માં થઈ હતી.

મિસ્ટ્રી સ્પોટ, કેલિફોર્નિયા

અજીબોગરીબ વૃક્ષો આ જગ્યાની ખાસિયત છે. અહી વૃક્ષો એક બાજુ ઢળેલા છે. આ જગ્યાએ તમને તમારા વજનનો અનુભવ જ નહિ થાય.

કોસ્મોસ મિસ્ટ્રી એરિયા, રેપિડી સિટી

એક વાટકી દહીં મહિલાઓને આ સમસ્યાઓથી આપશે રાહત