લગ્ન પહેલા શું કરતી હતી નિતા અંબાણી?

નિતા અંબાણીને આજે બધા લોકો ઓળખે છે. નિતા અંબાણી હાલ રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર છે.

પણ શું તમે જાણો છો કે મુકેશ અંબાણી સાથે લગ્ન પહેલા નિતા અંબાણી શું કામ કરતી હતી? આવો જાણીએ.

લગ્ન પહેલા નિતા અંબાણી એક શિક્ષિકા હતી. એક સ્કુલમાં તે બાળકોને ભણાવાનું કામ કરતી હતી.

નિતા અંબાણીએ નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતુ.

નિતા અંબાણી પોતે નિવેદન આપતા જણાવે છે કે તેઓને સ્કુલમાં ભણાવવા માટે 800 રૂપિયા પ્રતિમાસ પગાર મળતો હતો.

14 રિલાયન્સ ફાઉન્ડેશ સ્કૂલ જામનગર, સુરત, વડોદરા, દહેજ, લોધીવાલી, નાગોઠાણે, નાગપુર અને નવી મુંબઈમાં છે.

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની સ્થાપના 2003માં થઈ હજી. નિતા અંબણી આ સ્કુલની સંસ્થાપક અને અધ્યક્ષ છે. આ શાળામાં 1000 હજાર બાળકો અભ્યાસ કરે છે.