અમદાવાદ : બેકાબુ કાર લગ્ન પ્રસંગમાં ઘૂસી, 12ને ઝપટે ચડાવ્યા
Hit and run : અમદાવાદમાં શહેરમાં વધુ એક વાર રફ્તારનો રાક્ષસ લોકોના ટોળા પર ફરી વળ્યો હતો. જી હા એક કાર ચાલકે લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા 12 લોકોને અડફેટે લીધા છે.
आगे पढ़ेंHit and run : અમદાવાદમાં શહેરમાં વધુ એક વાર રફ્તારનો રાક્ષસ લોકોના ટોળા પર ફરી વળ્યો હતો. જી હા એક કાર ચાલકે લગ્ન પ્રસંગમાં કાર ઘૂસાડી દેતા 12 લોકોને અડફેટે લીધા છે.
आगे पढ़ेंRTE admission: રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ગરીબ બાળકને સારામાં સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.
आगे पढ़ेंGujarat University Attack : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. અહીં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
आगे पढ़ेंSabarmati Ashram : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે.
आगे पढ़ेंAhmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.
आगे पढ़ेंAccident News : છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં બીજો ભયંકર અકસ્માત સર્જાયો છે. અમદાવાદના ધોલેરા વટામળ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે.
आगे पढ़ेंAMC Green Bond : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં લિસ્ટીંગ કરાવ્યું હતું.
आगे पढ़ेंInternational Kite Festival : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.
आगे पढ़ेंવધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આજે વધુ બે સાંસદોને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સી થોમસ અને એમ આરીફને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના કુલ 143 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
आगे पढ़ेंભારતના વિપક્ષી ગઠબંધનના ઘટક પક્ષોએ સંસદમાં વિપક્ષી સાંસદોના સસ્પેન્શનની નિંદા કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું.
आगे पढ़ेंPM મોદી 17 ડિસેમ્બરે ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બોર્સ’ (SBD)નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.
आगे पढ़ेंસોશિયલ મીડિયા પર રામ મંદિરના પુજારી અંગે વાંધાજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના નેતા બરોબરના ભરાયા છે. અપમાનજનક પોસ્ટને લઈ કોંગ્રેસના અનુસુચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
आगे पढ़ेंGujarat Sports Startup Conclave : 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે અમદાવાદમાં ગુજરાત સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રમત-ગમત અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રારંભ કરાવ્યો હતો.
आगे पढ़ेंAhmedabad Bullet Train Terminal : રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw)અમદાવાદમાં સાબરમતી મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબમાં નિર્માણાધિન ભારતની પ્રથમ બુલેટ ટ્રેન ટર્મિનલ (Bullet Train Terminal)નો વિડિયો સોશિયલ મીડિયા પર શેઅર કર્યો છે.
आगे पढ़ेंGarba in UNESCO List: યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી પ્રસંગે અમદાવાદના ભદ્રકાળી મંદિર પરીસર ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.
आगे पढ़ेंIPS Wife Suicide Case : અમદાવાદ (Ahmedabad)માં આઈપીએસ (IPS) અધિકારીની પત્ની (Wife)એ આપઘાત (Suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
आगे पढ़ेंઆજે અમદાવાદમાં 7મી અદાણી મેરેથોન (Marathon)નું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં અનેક જાણીતી હસ્તીઓ સાથે વીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો
आगे पढ़ेंVautha Lokmelo : અમદાવાદ (Ahmedabad) ના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ પર વૌઠા (Vautha) ગામે લોકમેળાનો પ્રારંભ થયો છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી આ લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે.
आगे पढ़ेंAhmedabad : આતંકી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકવાદીએ કબુલ કર્યું છે કે, આ કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું.
आगे पढ़ेंલોકો ઘરનું ઓછું અને બહારનું વધુ જમતા હોય છે. ત્યારે બહાર ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, હજુ ગઈ કાલે જ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં પિઝા સલાડમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર જુના થયા નથી, ત્યાં ફરી ભરૂચમાં પિઝા રેસ્ટોરન્ટના સુપમાં વંદો નિકળ્યો હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.
आगे पढ़ेंAhmedabad : અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન દિલ્હીના એક વ્યક્તિ પાસેથી પોલીસે 20 હજાર રૂપિયાનો તોડ કર્યાનો મામલો સામે આવ્યાં હતો. ટ્રાફિક પોલીસે વ્યક્તિ પાસેથી તોડ કરવાના ઈરાદે 20 હજાર રૂપિયા યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાવ્યાનું સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ અમદાવાદ પોલીસને કાળી ટીલી લાગી હતી. જો કે આ ઘટનામાં તાબડતોબ કાર્યવાહી કરી આઈપીએસ સફીન હસેને પોલીસ બેડામાં દાખલો બેસાડ્યો હતો.
आगे पढ़ेंGlobal Fisheries Conference : ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ (World Fisheries Day) નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો. જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે ઘોલ માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરવામાં આવી હતી.
आगे पढ़ेंWorld cup Final 2023, IND vs AUS : ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજે સૌથી સફળ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં મહાસંગ્રામમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા 5 વાર તો ભારત 2 વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં સતત 10 જીત નોંધાવી છે. જો કે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની શરૂઆતની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યાર બાદ ટીમે જોરદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી છે.
आगे पढ़ेंWorld Cup Final 2023 : આજે ક્રિકેટ જગતનો સૌથી મોટો ઉત્સવ વર્લ્ડ કપ 2023 (World Cup Final 2023) પોતાની ચરમસીમાએ છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની (IND vs AUS) મેચને માણવા માટે દરેક ક્રિકેટ ફેન્સમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે
आगे पढ़ेंWorld Cup Final In Ahmedabad : ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં ભવ્ય જીત બાદ (Indian Team) ભારતીય ટીમ ફાઈનલ માટે અમદાવાદ (Ahmedabad) પહોંચી ગઈ છે. અમદાવામાં ઈન્ડિયન ટીમે હોટલ આઈટીસી નર્મદામાં રોકાણ કર્યું છે.
आगे पढ़ेंAhmedabad Dog Attack : અમદાવાદ શહેરમાં શ્વાનના આતંકનો ભયંકર વિડિયો સામે આવ્યો છે. શહેરના જૂહાપુરા વિસ્તારમાં 14 માસના બાળકને કુતરાએ પોતાનો શિકાર બનાવ્યો છે. કુતરાના હિંસક હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતુ. આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
आगे पढ़ेंવર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયાનો મહાસંગ્રામ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચેલી યજમાન Team India સાથે થશે.
आगे पढ़ेंભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, હવે તેનો સામનો અન્ય સેમિફાઇનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સામે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે
आगे पढ़ेंWorld Cup Final In Ahmedabad : મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડકપ 2023ની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતીય ટીમે ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. ત્યારે હવે 19 નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ રમાનાર છે.
आगे पढ़ेंછઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ આજે 13 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ, સમસ્તીપુર વચ્ચે વન-વે ફેસ્ટિવલ
आगे पढ़ेंઅમદાવાદમાં ફરી તથ્યકાંડ થતાં થતાં રહી ગયો હતો. અમદાવાદના સિંધુભવન રોડ પર ટોપ સ્પીડે કાર દોડાવી નબીરાઓએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યાની આસપાસ નબીરાઓ બે લક્ઝુરિયસ કાર વચ્ચે રેસિંગ કરી હાઈવેને રેસિંગ ટ્રેક બનાવી દીધો હતો.
आगे पढ़ेंવાયુ પ્રદુષણ મામલે ભારતની ચિંતાજનક સ્થિતિ છે. હવા પ્રદુષણ મામલે ભારત 8માં ક્રમે પહોંચી ગયું છે. દિલ્હીમાં ભયજનક સપાટીએ પહોચેલા AIQ બાદ ભારતના અન્ય શહેરોમાં પણ એર ક્વોટી ઈન્ડેક્સનો આંકડો વધ્યો છે. ભારતના અન્ય શહેરો બાદ અમદાવાદની હવામાં પણ ચિંતાજનક રીતે પ્રદુષણમાં વધારો થયો છે.
आगे पढ़ें