વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલ (Indus Hospital)માં ગુરુવારે આગ લાગી (Fire broke out)હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

Visakhapatnam: વિશાખાપટ્ટનમની ઇન્ડસ હોસ્પિટલમાં લાગી આગ, 50થી વધુ દર્દીઓને કરાયાં ટ્રાન્સફર

ખબરી ગુજરાત રાષ્ટ્રીય

Visakhapatnam: વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલ (Indus Hospital)માં ગુરુવારે આગ લાગી (Fire broke out) હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાયટરો, પોલીસ અને અન્ય બચાવ ટીમો બચાવ કામગીરીમાં લાગી હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલમાં ગુરુવારે આગ લાગી હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગને કાબૂમાં લેવા માટે ચાર ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયર ફાયટરો, પોલીસ અને અન્ય બચાવ ટીમો બચાવ કામગીરીમાં લાગી હતી.

આ પણ વાંચો: શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની મંજૂરી, સર્વે કમિશનરની કરાશે નિમણૂંક

ઓપરેશન થિયેટરમાં આગ ફેલાઈ શકે છેઃ રવિશંકર અય્યનાર

વિશાખાપટ્ટનમની ઇન્ડસ હોસ્પિટલમાં બપોરે 12 વાગ્યે આગ લાગી હતી. ત્યાં લગભગ 50-70 દર્દીઓ હતા. અમે તે બધાને બહાર કાઢ્યા છે. ત્યાં કોઈ નથી. જાનમાલનું કોઈ નુકસાન થયું નથી. આગના કારણ અંગે સમાચાર એજન્સી ANIએ પોલીસ કમિશ્નર (CP) રવિશંકર અયનારને ટાંકીને કહ્યું, “એવું લાગે છે કે આગ ઓપરેશન થિયેટરમાં ફેલાઈ છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.