લગ્ન પ્રસંગ દરમિયાન આતશબાજીએ લીધો પરિવારનો ભોગ

Bihar Fire News : બિહારના દરભંગામાં મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં એક ઘરમાં લગ્ન પ્રસંગ દરમિયાન આતશબાજીના તણખાથી આગ લાગી ગઈ હતી.

आगे पढ़ें

પટના : હોટલમાં આગ લાગતા અફરા તફરી, 6 લોકોના મોત

Patna Hotel Fire : પટનાની હોટલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામી આવી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 6 લોકો દાઝી જતા મોત થયાની પોલીસે પુષ્ટિ કરી છે.

आगे पढ़ें
વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલ (Indus Hospital)માં ગુરુવારે આગ લાગી (Fire broke out)હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

Visakhapatnam: વિશાખાપટ્ટનમની ઇન્ડસ હોસ્પિટલમાં લાગી આગ, 50થી વધુ દર્દીઓને કરાયાં ટ્રાન્સફર

વિશાખાપટ્ટનમની ઈન્ડસ હોસ્પિટલ (Indus Hospital)માં ગુરુવારે આગ લાગી (Fire broke out) હતી. આગને પગલે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ

आगे पढ़ें

Surat Fire : કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ, 7 લોકોના હાડપિંજર મળ્યાં

Surat Fire : સુરતની સચિન જીઆઈડીસી (Sachin GIDC)માં આવેલી કંપનીમાં મંગળવારે મોડી રાત્રે આગ (Fire) લાગ્યા બાદ ભીષણ બ્લાસ્ટ (Blast) થયો હતો. આ ઘટનામાં 27 જેટલા કામદારો દાઝી જતા તેને તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા.

आगे पढ़ें

Surat : સચિન GIDC વિસ્તારમાં ભંયકર વિસ્ફોટ, 20 મજુરો દાઝ્યા

Surat Sachin GIDC Fire : સુરતના સચિન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં ગત મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ આગ (Fire)માં 20 કામદારો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

आगे पढ़ें

Surendranagar Fire : કોમ્પલેક્ષની દુકાનોમાં લાગી ભીષણ આગ

Surendranagar Fire : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે. તેમ દુર્ઘટનાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બજારમાં લાગેલી આગમાં આશરે 10થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે.

आगे पढ़ें