મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો હિતને ધ્યાનમાં રાખી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિ સીઝનમાં પાકની પાણી જરૂરિયાત લક્ષમાં લઈને નર્મદા કમાન્ડમાં 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપશે.

आगे पढ़ें

આજથી બોર્ડની પરીક્ષા શરૂ, CMએ વિદ્યાર્થીઓને આપી શુભેચ્છાઓ

Board Exam : આજથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

आगे पढ़ें

મુખ્યમંત્રી આજે બે મહત્વપૂર્ણ યોજનાનો કરાવશે પ્રારંભ

Namo Laxmi Yojana : ગુજરાતના વિદ્યાર્થિઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે સીએમ પેટેલ આજે બે મહત્વ પૂર્ણ યોજના શરૂ કરવા જઈ રહ્યાં છે.

आगे पढ़ें

મુખ્યમંત્રીનો યાત્રાધામ અને પ્રવાસન સુવિધાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થક્ષેત્ર અને ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, સુદર્શન સેતુથી વિશ્વપ્રસિદ્ધી પામેલા બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ડેવલપમેન્ટ માટે “દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળ”ની રચના કરી છે.

आगे पढ़ें

મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાને આપી 106 કરોડના વિકાસકાર્યોની ભેટ

Anand News : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને જીલીને જળહળતો શ્રી રવિ ભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાન જ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે.

आगे पढ़ें

ગુજરાતમાં રિ-ડેવલપમેન્ટને લઈ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત હાઉસિંગ બોર્ડના જુના મકાનોનું રિ-ડેવલપમેન્ટ ઝડપથી થઈ શકે તે હેતુસર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

आगे पढ़ें

સરકારી કર્મચારીઓને બખ્ખા, રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Gandhinagar : ગુજરાતમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જી હા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

आगे पढ़ें

સુરેન્દ્રનગર : 3 તાલુકાના 45 ગામોને મળશે નર્મદાનું પાણી, CMની મંજૂરી

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.

आगे पढ़ें

રાજ્ય સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી – ઊર્જા મંત્રી

Gandhinagar : ઊર્જા મંત્રીએ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું. ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના હિતની ચિંતા કરી છે.

आगे पढ़ें

મુખ્યમંત્રીએ સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોને આપી લીલી ઝંડી

New ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે.

आगे पढ़ें

આજથી ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો પ્રારંભ

Ahmedabad City Police Sports-2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

आगे पढ़ें

સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળે કર્યા માં અંબાના દર્શન

Ambaji : ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અન્વયે ગબ્બરની તળેટીમાં લાખો દીવડાઓની મહાઆરતી (MahaAarti)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના અધ્યક્ષ, રાજ્યના મંત્રીઓ તેમજ અન્ય મહાનુભાવો સહભાગી થયા હતા.

आगे पढ़ें

ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન – ઋષિકેશ પટેલ

Gujarat Model : મંત્રી ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે.

आगे पढ़ें

રાજ્યના લાખો પરિવારના ઘરે લાપસીના આંધણ મુકાશે : CM પટેલ

Pradhan Mantri Awas Yojana : આવાસોના ઈ-લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) જણાવ્યું હતું કે આજે રાજ્યના લાખો પરિવારોના ઘરે લાપસીના આંધણ મુકાશે

आगे पढ़ें

ગુજરાતનાં લાખો પરિવારોને મળશે “પોતાના સપનાનું ઘર”

Pradhan Mantri Awas Yojana : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શનિવાર, તા.10 ફેબ્રુઆરીએ વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

आगे पढ़ें

CM પટેલે આસ્થા સ્પેશિયલ ટ્રેનને આપી લીલીઝંડી

Astha Special Train : ભારતના કરોડો હિન્દુ ભક્તોની આસ્થાના પ્રતિકસમા અયોધ્યામાં રામમંદિર દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

आगे पढ़ें

સીએમ પટેલ સૌની યોજના લિંક 4નું કરશે ખાતમુહૂર્ત, 45 હજાર લોકોને મળશે લાભ

SAUNI Yojana: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી 11 ફેબ્રુઆરીએ વીંછિયા ખાતે સૌની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. આ યોજના અંતર્ગત 23 જેટલા ગામોના 45 હજાર લોકોને ફાયદો મળશે.

आगे पढ़ें

બજેટમાં નારીશક્તિ અને શિક્ષણને વધુ મહત્વ અપાયું : CM ભૂપેન્દ્ર પટેલ

Vadodara News : વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે 72મો પદવિદાન સમારોહ યોજાય ગયો. પદવિદાન સમારંભમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાતના બજેટની વિશેષતા ગણાવી હતી.

आगे पढ़ें

જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી

Juanagadh Republic Day : સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

आगे पढ़ें

ગુજરાતના નગરોને ઈઝ ઓફ લિવિંગ માટે 10 કરોડની ફાળવણી

Gandhinagar : સીએમ ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં 6 નગરો માટે રૂ. 10.77 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

आगे पढ़ें

ઉદ્યાગકારોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

Gandhinagar : રાજ્યની જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક પરત આપવાના કિસ્સામાં પ્લોટધારકોને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત અપાશે.

आगे पढ़ें

CM પટેલે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કની લીધી મુલાકાત

Solar-Wind Renewable Energy Park : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ખાવડા ખાતે નિર્માણાધીન 30 હજાર મેગાવોટના સોલાર-વિન્‍ડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરીની પ્રગતિ નિરીક્ષણ માટે બુધવારે સવારે મુલાકાત લીધી હતી.

आगे पढ़ें
મુખ્યમંત્રીએ રૂ 266 કરોડના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને આપી ભેટ

Bhuj: CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂ 29.21 કરોડના ખર્ચે નવનિર્મિત બસપોર્ટનું કરાયું લોકાર્પણ

મુખ્યમંત્રીએ રૂ 266 કરોડના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરીને કચ્છીજનોને આપી ભેટ

आगे पढ़ें

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ની તૈયારીઓને આખરી ઓપ

Vibrant Gujarat Global Summit-2024 : ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મૅપ પર અગ્રિમ સ્થાન અપાવવા 2003થી શરૂ કરાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ આગામી 10 થી 12 જાન્યુઆરી-2024 દરમિયાન યોજાશે.

आगे पढ़ें

ગુજરાત ફાયર સેફ્ટી કોપ ઇ-પોર્ટલ કરાયું લોન્ચ

Gujarat Fire Safety Cop e-portal : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે અગ્નિ નિવારણ સેવાઓને વધુ સુદ્રઢ અને ટ્રાન્સપેરન્ટ-પારદર્શી બનાવવાના હેતુસર “ગુજરાત ફાયર સેફ્ટી કોપ” (Gujarat Fire Safety Cop) ઇ-પોર્ટલ લોન્ચ કર્યું છે.

आगे पढ़ें

ધોલેરા : ભારતનું પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી

Gandhinagar : આગામી વર્ષે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 આયોજીત થનાર છે, જેની તૈયારીઓ પૂર ઝડપે ચાલી રહી છે.

आगे पढ़ें

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની ઓચિંતિ મુલાકાત

Vikasit Bharat Sankalp Yatra : હાલ સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ઘર બેઠા સરકારી યોજના (Sarkari Yojana)નો લાભ મળે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

आगे पढ़ें
‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને

Kutch: બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને કેન્દ્ર સરકારની લીલી ઝંડી

‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ના મંત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસના મેદાનમાં ચિત્તાના સંરક્ષણ- સંવર્ધન માટેના બ્રિડિંગ સેન્ટરને

आगे पढ़ें

“આજની ઘડી તે રળીયામણી”, ગરબાને મળી વૈશ્વિક સ્વીકૃતિ

Garba in UNESCO List: ભારતના ગુજરાતી લોકનૃત્ય ગરબા (Garba)નો દબદબો આખી દુનિયામાં જોવા મળ્યો છે. યુનેસ્કોએ (UNESCO) તેને તેની ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી’ની યાદીમાં સામાવેશ કર્યો છે. માત્ર ગુજરાત (Gujarat)જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે આ ગૌરવ ક્ષણ છે.

आगे पढ़ें

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ i-Hubના અત્યાધુનિક કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન કરાયું

Inauguration of i-Hub complex : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 6 ડિસેમ્બરે SSIP હેઠળ સ્થાપિત ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub)ના અત્યાધુનિક કોમ્પલેક્સનું અમદાવાદ ખાતે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.

आगे पढ़ें

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જાપાન પ્રવાસ, બુલેટ ટ્રેનની કરી સવારી

Bhupendra Patel’s visit to Japan : ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ 7 દિવસના વિદેશ પ્રવાસે છે. ગુજરાતમાં યોજાનાર વાઇબ્રાન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit)માં વિદેશી રોકાણ લાવવાના હેતુથી હાલ સીએમ વિદેશ પ્રવાસ ખેડી રહ્યાં છે.

आगे पढ़ें

Amreli : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોરલેન રોડનું કર્યું ખાતમુહૂર્ત

Amreli News : સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલીમાં વિવિધ વિકાસકાર્યો ખાતમુહૂર્ત કર્યું હતુ. મુખ્યમંત્રીના હસ્તે અમરેલી જિલ્લાના અમરેલી-લાલાવદર-લીલીયા (એસ.એચ.110) રસ્તાની પહોળાઈ તેમજ મજબૂતીકરણના કામનું ખાતમુહુર્ત કર્યું હતુ.

आगे पढ़ें

રાજ્યમાં પ્રથમ “જળ ઉત્સવ 2023″નો પ્રારંભ

Jal Utsav 2023 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે ગઈ કાલે ગુરુવારે રાજ્યના પ્રથમ 10 દિવસીય “જળ ઉત્સવ 2023” (Jal Utsav 2023)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાળળિયા સહિતના અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

आगे पढ़ें

Banaskantha : સીએમ પટેલે કરાવ્યો વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ

Viksit Bharat Sankalp Yatra : વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ભાઈબીજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

आगे पढ़ें

Happy New Year : PM નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને કહ્યું “નૂતન વર્ષાભિનંદન”

આજે ગુજરાતીઓનું નવું વર્ષ છે. રાજ્યભરમાં લોકો વિક્રમ સંવંત 2080ના નવા વર્ષની હર્ષોઉલ્લાસથી ઉજવણી કરી એક બીજાને આવનારા વર્ષ માટે શુભકામનાઓ આપી રહ્યાં છે. ગુજરાતમાં નવા વર્ષનું અનેરું મહત્વ હોય છે, આ દિવસે લોકો નવા પોશાક પહેરી પોતાના સગા સંબંધી, મિત્રો અને સ્નેહીજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવે છે. સમાજ અને સ્નેહમિલન અને મેળવાડાઓ થાય છે.

आगे पढ़ें

Surat : ડાયમંડ બુર્સની મુલાકાત લેતા CM પટેલે કહ્યું…

Surat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સુરતના ખજોદ ખાતે નવનિર્મિત રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરત મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. સાથે જ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

आगे पढ़ें

Gandhinagar : 4,159 નવ નિયુક્ત કર્મીઓને નિમણુંક પત્રો એનાયત કરાયાં

Gandhinagar : ગુજરાત રાજ્યમાં પસંદગી પામેલા 3,014 તલાટી કમ મંત્રી સહિત 4,159 નવ નિયુક્ત યુવાકર્મીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 4159 નવનિયુક્ત કર્મચારીઓને નિમણુક પત્ર એનાયત કર્યાં હતા. સાથે જ નાનામાં નાના માનવીને વિકાસની મુખ્યધારામાં લાવવા મુખ્યમંત્રી દ્વારા નવનિયુક્ત કર્મીઓને આહવાન કરાયું હતુ.

आगे पढ़ें

Ahmedabad : સાયન્સ સિટી ખાતે ઉમેરાયું વધું નજરાણું

Ahmedabad News : અમદાવાદના સાયન્સ સીટી ખાતે વધુ એક નજરાણું ઉમેરાયું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે.

आगे पढ़ें
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

ઘર બેઠા કરી શકશો ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ‘ઇ-તકેદારી પોર્ટલ’

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે “ભ્રષ્ટાચારનો વિરોધ કરીએ, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત રહીએ” થીમ

आगे पढ़ें
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી

ઉત્તરાખંડના CM ધામીએ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બે દિવસીય ગુજરાત-અમદાવાદ પ્રવાસે છે. આજે સવારે તેમણે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી

आगे पढ़ें
હાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર

CM ભુપેન્દ્ર પટેલે શા માટે કરી સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદીની અપીલ

હાલ દિવાળીના તહેવારને લઈને લોકો દ્વારા નવા કપડાં, વાહન, બુટ ચંપલ, ઘરનું ફર્નિચર તેમજ કટલેરી વગેરેની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં લોકો ઓનલાઈન ખરીદી કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. તેવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર

आगे पढ़ें
સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

ઉત્તર ગુજરાતમાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ, યોજાયો ભૂમિપૂજન સમારોહ

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ મંદિરની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટી મંડળ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડમાં શ્રી ખોડલધામના નિર્માણ બાદ ઉત્તર ગુજરાત ઝોનમાં પાટણ જિલ્લાના સંડેર મુકામે નવનિર્માણ પામનાર શ્રી ખોડલધામ સંકુલનો ભૂમિપૂજન સમારોહ તારીખ 22 ઓક્ટોબર ને રવિવારે આઠમના નોરતે યોજાયો હતો.

आगे पढ़ें
બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર સરકાર થઈ મહેરબાન

બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર સરકાર થઈ મહેરબાન

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ બાદ હવે રાજ્ય સરકાર બોર્ડ-નિગમના કર્મચારીઓ ઉપર મહેરબાન થઈ છે. દિવાળી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બોર્ડ અને નિગમના કર્મચારીઓના મોંઘવારી, ઘરભાડું, મેડિકલ સહિતના વિવિધ ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

आगे पढ़ें