વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મુખ્યમંત્રીની ઓચિંતિ મુલાકાત

Vikasit Bharat Sankalp Yatra : હાલ સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો થઈ રહ્યાં છે. ઘર બેઠા સરકારી યોજના (Sarkari Yojana)નો લાભ મળે અને છેવાડાના માનવી સુધી પહોંચી શકાય તે હેતુથી આ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

Continue Reading

11 December : જાણો, આજનો ઈતિહાસ

11 December History: દેશ અને દુનિયામાં 11 ડિસેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

ધીરજ સાહુના ઠેકાણાઓથી 351 કરોડ રૂપિયા જપ્ત, હજુ પણ ગણતરી ચાલુ

IT Raids : કોંગ્રેસ (Congress) સાંસદ ધીરજ સાહુ (Dheeraj Sahu) સાથે સંબંધિત વેપારી જુથ વિરુદ્ધ આઈટી વિભાગના દરોડામાં અત્યાસ સુધીમાં 351 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે અને આ નોટોની ગણતરી હજુ પણ ચાલુ છે.

Continue Reading

Vastu Tips : ઘરમાં આ 4 વસ્તુઓને ભૂલથી પણ ખુલ્લી ના રાખતા

Vastu Upay : વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ઘરમાં કોઈ વસ્તુઓ ખુલી મુકી દો છો તો તેનાથી વાસ્તુ દોષ પેદા થઈ શકે છે. તેનાથી તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો ચાલો કઈ વસ્તુઓ છે કે જેને ઘરમાં ખુલી મુકવાથી વાસ્તુ દોષ લાગે છે.

Continue Reading

અંકલેશ્વરમાં સગીરાનું અપહરણ કરનાર બે આરોપીઓ ઝડપાયા

Bharuch Crime : ભરુચમાં સગીર બાળાને લગ્નની લાચલ આપી અપહરણ કરનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરુચ પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Continue Reading