ટીમ ઈન્ડિયાના સપોર્ટમાં ઉતર્યાં બોલિવુડ સ્ટાર્સ, જુઓ શું કહ્યું?

Bollywood Stars Support Team India : વર્લ્ડ કપ ફાઈનલ (World Cup Final)માં હારનો સામનો કર્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ફોટાઓ અને વિડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેમાં ફેન્સ ખેલાડીઓની મહેનતના વખાણ કરી રહ્યાં છે. તો કેટલા ફેન્સ હાર પર પોતાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યાં છે.

Continue Reading

આશા જીવંત છે, આ પહેલાં 3 વાર લૉ સ્કોરર ટીમ બની છે વર્લ્ડ ચેમ્પિયન

World Cup Final 2023 : ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં પ્રથમ બેટિંગ કરી 240 બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ મળ્યો છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પહેલા પણ ઓછો સ્કોર કર્યા બાદ ટીમોએ ડિફેન્ડ કર્યું છે.

Continue Reading

World Cupમાં ભારતની જિત માટે કિન્નરોનું અનોખું તપ, જાણો શું કર્યું?

World Cup 2023, IND vs AUS : અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા વિશ્વકપ 2023ના ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની જિત માટે લોકો પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે હાલ પ્રથમ ઈનિંગમાં બેટિંગ દરમિયાન ભારતની સ્થિતિ નાજુક છે. ત્યારે હવે કિન્નર સમાજ પણ ભારતની જિત માટે પ્રાર્થના કરવામાં પાછળ નથી.

Continue Reading

ભારતના બે ખતરનાક ખેલાડીઓનું હોમ ગ્રાઉન્ડ છે અમદાવાદનું સ્ટેડિયમ

World Cup 2023 Final, IND vs AUS : અમદાવાદમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પહેલા વિશ્વભરના લોકોમાં ભારે ઉત્સાહ હોવા મળી રહ્યો છે. ખાસ તો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર આજે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દરેક ક્રિકેટ ફેન્સ ભારત વર્લ્ડ કપ જિતે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે.

Continue Reading

World Cup Final : અમદાવાદની પિચ પર ટીમ ઈન્ડિયાનુ રિપોર્ટ કાર્ડ

World cup Final 2023, IND vs AUS : ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજે સૌથી સફળ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં મહાસંગ્રામમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા 5 વાર તો ભારત 2 વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં સતત 10 જીત નોંધાવી છે. જો કે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની શરૂઆતની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યાર બાદ ટીમે જોરદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Continue Reading