Surat : સચિન GIDC વિસ્તારમાં ભંયકર વિસ્ફોટ, 20 મજુરો દાઝ્યા

Surat Sachin GIDC Fire : સુરતના સચિન જીઆઈડીસી (Sachin GIDC) વિસ્તારમાં ગત મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ (Blast) થયો હતો. આ આગ (Fire)માં 20 કામદારો દાઝ્યા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 3ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

Continue Reading

Surendranagar Fire : કોમ્પલેક્ષની દુકાનોમાં લાગી ભીષણ આગ

Surendranagar Fire : દિવાળીના તહેવારો નજીક આવી રહ્યાં છે. તેમ દુર્ઘટનાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભીષણ આગની ઘટના સામે આવી છે. બજારમાં લાગેલી આગમાં આશરે 10થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે.

Continue Reading