આજે અમદાવાદમાં 7મી અદાણી મેરેથોન (Marathon)નું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં અનેક જાણીતી હસ્તીઓ સાથે વીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો

સશસ્ત્ર દળોના સન્માનમાં અમદાવાદમાં યોજાઈ Marathon, 20 હજારથી વધુ લોકોએ લીધો ભાગ

આજે અમદાવાદમાં 7મી અદાણી મેરેથોન (Marathon)નું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનમાં અનેક જાણીતી હસ્તીઓ સાથે વીસ હજારથી વધુ લોકોએ ભાગ લીધો

Continue Reading

ગુજરાતના સુપ્રસિદ્ધ વૌઠાના લોકમેળાનો આજથી પ્રારંભ

Vautha Lokmelo : અમદાવાદ (Ahmedabad) ના ધોળકા તાલુકામાં સપ્ત નદીના સંગમ તટ પર વૌઠા (Vautha) ગામે લોકમેળાનો પ્રારંભ થયો છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી આ લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપ્તનદી સંગમ સ્થળે સ્નાન કરવા તેમજ ચકલેશ્વર મહાદેવ અને સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી પાવન થવા આવતા હોય છે.

Continue Reading

ISISના આતંકવાદીનો મોટો ખુલાસો, ગુજરાતના બે શહેરો હતા ટાર્ગેટ પર

Ahmedabad : આતંકી સંગઠન ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા)ના મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકવાદીએ કબુલ કર્યું છે કે, આ કાવતરું દેશના બે મોટા શહેરોમાં મોટા આતંકવાદી વિસ્ફોટને અંજામ આપવાનું હતું.

Continue Reading

બહારનું જમતા પહેલા સાવધાન, હવે સૂપમાંથી નીકળ્યો વંદો

લોકો ઘરનું ઓછું અને બહારનું વધુ જમતા હોય છે. ત્યારે બહાર ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, હજુ ગઈ કાલે જ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં પિઝા સલાડમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર જુના થયા નથી, ત્યાં ફરી ભરૂચમાં પિઝા રેસ્ટોરન્ટના સુપમાં વંદો નિકળ્યો હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

Continue Reading

Ahmedabad : તોડકાંડ મામલે IPS સફીન હસનની તાબડતોડ કાર્યવાહી

Ahmedabad : અમદાવાદમાં વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન દિલ્હીના એક વ્યક્તિ પાસેથી પોલીસે 20 હજાર રૂપિયાનો તોડ કર્યાનો મામલો સામે આવ્યાં હતો. ટ્રાફિક પોલીસે વ્યક્તિ પાસેથી તોડ કરવાના ઈરાદે 20 હજાર રૂપિયા યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરાવ્યાનું સામે આવતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો હતો. તેમજ અમદાવાદ પોલીસને કાળી ટીલી લાગી હતી. જો કે આ ઘટનામાં તાબડતોબ કાર્યવાહી કરી આઈપીએસ સફીન હસેને પોલીસ બેડામાં દાખલો બેસાડ્યો હતો.

Continue Reading