અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન, આ માછલી સ્ટેટ ફીશ જાહેર

Global Fisheries Conference : ગુજરાત સાયન્સ સિટી ખાતે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા (Purshottam Rupala) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ‘વર્લ્ડ ફિશરીઝ ડે’ (World Fisheries Day) નિમિત્તે બે દિવસીય ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’ નો પ્રારંભ કરાવ્યો. જેમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ડો. એલ. મુરુગન તથા રાજ્યના કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે ઘોલ માછલીને સ્ટેટ ફીશ તરીકે જાહેર કરવામાં આવી હતી.

Continue Reading

World Cup Final : અમદાવાદની પિચ પર ટીમ ઈન્ડિયાનુ રિપોર્ટ કાર્ડ

World cup Final 2023, IND vs AUS : ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં આજે સૌથી સફળ બે ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઈનલમાં મહાસંગ્રામમાં ટકરાશે. ઓસ્ટ્રેલિયા 5 વાર તો ભારત 2 વાર વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતે અત્યાર સુધીમાં સતત 10 જીત નોંધાવી છે. જો કે, ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની શરૂઆતની બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, ત્યાર બાદ ટીમે જોરદાર વાપસી કરી અને ફાઇનલમાં જગ્યા બનાવી છે.

Continue Reading

World Cup Final Fever : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર બ્લુ જર્સીનો મહાસાગર

World Cup Final 2023 : આજે ક્રિકેટ જગતનો સૌથી મોટો ઉત્સવ વર્લ્ડ કપ 2023 (World Cup Final 2023) પોતાની ચરમસીમાએ છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની (IND vs AUS) મેચને માણવા માટે દરેક ક્રિકેટ ફેન્સમાં અનેરો રોમાંચ જોવા મળી રહ્યો છે

Continue Reading

World Cup જીતશે તો ભારતીય ટીમ અમદાવાદમાં કરશે રોડ શૉ

World Cup Final In Ahmedabad : ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઈનલમાં ભવ્ય જીત બાદ (Indian Team) ભારતીય ટીમ ફાઈનલ માટે અમદાવાદ (Ahmedabad) પહોંચી ગઈ છે. અમદાવામાં ઈન્ડિયન ટીમે હોટલ આઈટીસી નર્મદામાં રોકાણ કર્યું છે.

Continue Reading

ગુજરાતના વાલીઓ બાળકોને સાચવજો, શેરીએ શેરીએ ફરી રહ્યું છે મોત

Ahmedabad Dog Attack : અમદાવાદ શહેરમાં શ્વાનના આતંકનો ભયંકર વિડિયો સામે આવ્યો છે. શહેરના જૂહાપુરા વિસ્તારમાં 14 માસના બાળકને કુતરાએ પોતાનો શિકાર બનાવ્યો છે. કુતરાના હિંસક હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયું હતુ. આ સમગ્ર ઘટનાનો વિડિયો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

Continue Reading