ડ્રાઇવરો કેમ કરી રહ્યાં છે હડતાળ? જાણો, શું છે હિટ એન્ડ રન કાયદો

Hit and Run Law : કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનને લઈ લાગુ કરાયેલા નવા કાયદા વિરુદ્ધ બસ અને ટ્રક ડાયવર્સ હડતાળ પર છે. જેના લીધા પરિવહન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. બીજી બાજુ ઇંધણ ન પહોંચતા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે.

Continue Reading
ભારતીય દરિયાકાંઠે વેપારી જહાજો પર થયેલા તાજેતરના હુમલા બાદ, નૌકાદળે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે અને રવિવારે આ વિસ્તારમાં વિનાશક અને ફ્રિગેટ્સ ધરાવતી ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે.

વેપારી જહાજો થયેલા હુમલાને લઈને નૌકાદળે કડક કરી સુરક્ષા વ્યવસ્થા

ભારતીય દરિયાકાંઠે વેપારી જહાજો પર થયેલા તાજેતરના હુમલા બાદ, નૌકાદળે સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે અને રવિવારે આ વિસ્તારમાં વિનાશક અને ફ્રિગેટ્સ ધરાવતી ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે.

Continue Reading

નવા વર્ષે આ સેટેલાઇટ લોન્ચ કરી ISRO રચશે ઇતિહાસ

ISRO XPoSat Mission: નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી, 2024ની તારીખ ઇસરો માટે ખૂબ જ ખાસ છે. 1 જાન્યુઆરીએ શ્રીહરિકોટમાં આવેલા સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી XPoSat સેટેલાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે. આ સેટેલાઇટ અવકાશમાં થનારા રેડિએશનનો અભ્યાસ કરશે.

Continue Reading

મોદી સરકારની કાર્યવાહી, તહરિક-એ-હુર્રિયત આતંકી સંગઠન જાહેર

Tehreek E Hurriyat Ban : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહરીક-એ-હુર્રિયત (Tehreek E Hurriyat) ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતુ.

Continue Reading