પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેતી ઝાંખીને લઈને પણ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આ વખતે, ગણતંત્ર દિવસ 2024ની પરેડમાં પંજાબ અને પશ્ચિમ બંગાળની ઝાંખી સામેલ કરવામાં આવી નથી

Republic Day Parade: રક્ષા મંત્રાલયે ગણતંત્ર દિવસની પરેડમાંથી પંજાબ અને પશ્ચિમ બંગાળની ઝાંખી હટાવવાને લઈને આપ્યો આ જવાબ

પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેતી ઝાંખીને લઈને પણ દેશમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. આ વખતે, ગણતંત્ર દિવસ 2024ની પરેડમાં પંજાબ અને પશ્ચિમ બંગાળની ઝાંખી સામેલ કરવામાં આવી નથી

Continue Reading
ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સની સમસ્યાઓ વધી શકે છે. Google Pay, Phone Pay અને Paytm યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે.

બંધ થશે Paytm, PhonePe! 31મી ડિસેમ્બરથી ઓનલાઈન પેમેન્ટ પર પ્રતિબંધ

ઓનલાઈન પેમેન્ટ કરતા યુઝર્સની સમસ્યાઓ વધી શકે છે. Google Pay, Phone Pay અને Paytm યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે 31 ડિસેમ્બરથી ઘણા યુઝર્સના UPI ID બંધ થઈ શકે છે.

Continue Reading
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ સહિત દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા તમામ અભ્યાસક્રમોને શક્ય તેટલી વહેલી તકે નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCF)ના દાયરામાં લાવવાની પહેલને વધુ તીવ્ર બનાવી છે.

UGC: ક્રેડિટ ફ્રેમવર્ક અપનાવવા યુનિવર્સિટીઓ ઝડપ દાખવે, યુજીસીએ બહાર પાડ્યો પ્રક્રિયાનો ડ્રાફ્ટ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ સહિત દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતા તમામ અભ્યાસક્રમોને શક્ય તેટલી વહેલી તકે નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCF)ના દાયરામાં લાવવાની પહેલને વધુ તીવ્ર બનાવી છે.

Continue Reading

ઈસરોના અધ્યક્ષે જણાવ્યો આગામી 5 વર્ષનો પ્લાન, જુઓ શું કહ્યું?

ISRO News : ભારત અવકાશ ક્ષેત્રે પણ પોતાની જાતને સતત મજબૂત કરી રહ્યું છે. આ વર્ષે દેશે ચંદ્રયાન 3 ની સિદ્ધિ હાંસલ કરી છે.

Continue Reading