દ્વારકામાં કંગના રનૌતે લોકસભાની ચૂંટણીને લઈ આપ્યાં મોટા સંકેત

અભિનેત્રી કંગના રનૌત દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચી હતી. તેમજ જગતમંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અહીં કંગનાએ પત્રકારોના સવાલોના જવાબ આપતા રાજકારણમાં ઉતરવાનો સંકેત આપ્યો હતો. એટલું જ નહિ તેણે કહ્યું કે, શ્રી કૃષ્ણની કૃપા રહી તો ચૂંટણી લડીશ.

Continue Reading

Elvish Yadav FIR : જાણો, કેટલામાં વેંચાય છે કોબ્રા સાપનું 10 ગ્રામ ઝેર

Elvish Yadav FIR : યુ ટ્યુબર અને બિગ બોસમાં વિજેતા એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયો છે. એલ્વિશ પર આરોપ છે કે તે પાર્ટીઓમાં કોબરા જેવા ઝેરીલા સાપોનું ઝેર સપ્લાઈ કરવામાં સામેલ હતો. આ મામલે તેના વિરુદ્ધ નોઇડામાં એફઆઈઆર નોંધાઈ છે. તો આવો જાણીએ નશાની દુનિયાના કાળા કારોબારમાં કોબરાના ઝેરની કિંમત કેટલી હોય છે. તેનું એક ગ્રામ ઝેર કેટલામાં વેંચાય છે.

Continue Reading
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે 2જી નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં, માત્ર ચાહકો જ નહીં પરંતુ ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

SRK Birthday: શાહરૂખ ખાને તેના ચાહકોનો આભાર માન્યો, ડાન્સનો વીડિયો શેર કરતા કરી આ વાત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન આજે 2જી નવેમ્બરે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આવી સ્થિતિમાં, માત્ર ચાહકો જ નહીં પરંતુ ઘણા બોલિવૂડ સેલેબ્સે પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Continue Reading
Navratri Mahotsav 2023: ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે.

Gondal: શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા બાય બાય નવરાત્રી મહોત્સવનું કરાયું આયોજન

Navratri Mahotsav 2023: ગોંડલમાં સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ- ગોંડલ દ્વારા બાયબાય નવરાત્રી યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતના નામાંકિત ક્લાકારો ગોંડલના આંગણે આવશે.

Continue Reading

આ તારીખથી શરૂ થશે ફિલ્મ ‘ટાઇગર 3’નું એડવાન્સ બુકિંગ

યશરાજ ફિલ્મ્સ આગામી તહેવારોની સિઝનમાં પોતાની ફિલ્મ ‘ટાઇગર 3’ સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવાની તૈયારીમાં છે. સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરીના સ્ટારર આ ફિલ્મ દિવાળીના દિવસે એટલે કે રવિવારે 12 નવેમ્બરના રોજ રિલિઝ થવા જઈ રહી છે.

Continue Reading