આ અભિનેતાની સૌથી વધુ ફિલ્મો થઈ છે ઓસ્કાર માટે નોમિનેટ

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં જ્યારે પણ એક વર્સટાઈલ એક્ટરની વાત થાય ત્યારે કમલ હાસનનું નામ જરૂર આવે છે. કમલ હાસન 7 નવેમ્બર એટલે કે આજે પોતાનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તેઓએ માત્ર સાઉથમાં જ નહિ બોલિવુડમાં પણ ‘ચાચી 420’ સહિત ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ ઘણી ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. જેના લીધે આ અભિનેતાની એક બે નહિ પરંતું 7 ફિલ્મો ઓસ્કાર માટે નોમિનેટ થઈ ચૂકી છે.

Continue Reading
અભિનેત્રી રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક મહિલા લિફ્ટમાં પ્રવેશતી જોઈ શકાય છે.

અભિનેત્રી Rashmika Mandannaનો ફેક વીડિયો થયો વાયરલ, અમિતાભ બચ્ચને કરી કાયદો બનાવવાની વાત

અભિનેત્રી રશ્મિકા મંદાનાનો Deepfake વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક મહિલા લિફ્ટમાં પ્રવેશતી જોઈ શકાય છે.

Continue Reading

Elvish Yadav Case : શા માટે કરાઈ પોલીસ ઈન્ચાર્જ પર કાર્યવાહી?

Elvish Yadav Case : બિગ બોસ ઓટીટી 2ના વિજેતા અને જાણતાં યુટ્યુબર એલ્વિશ યાદવ હાલ ખૂબ ચર્ચામાં છે. એક સાપ સાથેનો વિડિયો સામે આવ્યાં બાદ તેના પર વિવાદ શરૂ થયો છે. નોઇડામાં તેના વિરુદ્ધ કેસમા પણ દાખલ કરવામાં આવ્યો છે. પરંતું હવે સાપ વાળા કેસમાં એલ્વિશ યાદવનુ નામ ચડાવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ પર મોટી કાર્યવાહી થઈ છે. આ કેસમાં નોઇડા સેક્ટર 49 પોલીસ સ્ટેશન ઈનચાર્જ પર કાર્યવાહી કરવામાં આવી છે. એડિશનલ કમિશ્નર, આનંદ કુલકર્ણીએ જણાવ્યું, કે વધતા અપરાધો પર અંકુશ લગાવામાં અને વિશ્લેષણમાં બેદરકારીને લઈ પોલીસ સ્ટેશન ઈનચાર્જ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

Continue Reading
કોરિયન અભિનેત્રી જંગ જૂ યોને (Jung Yoo Yeon) છ મહિના લગ્ન કર્યા પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. શનિવારે, નેવર ડાઇ એન્ટરટેઇનમેન્ટે સત્તાવાર રીતે સમાચારની પુષ્ટિ કરી અને જાહેર કર્યું કે

કોરિયન અભિનેત્રી Jung Yoo Yeonએ સોશિયલ મીડિયા પર કરી Divorceની જાહેરાત

કોરિયન અભિનેત્રી જંગ જૂ યોને (Jung Yoo Yeon) છ મહિના લગ્ન કર્યા પછી તેના પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. શનિવારે, નેવર ડાઇ એન્ટરટેઇનમેન્ટે સત્તાવાર રીતે સમાચારની પુષ્ટિ કરી અને જાહેર કર્યું કે

Continue Reading

47 વર્ષિય રણદીપ હુડા જાન જોડશે, જાણો કોણ છે દુલ્હન?

બોલીવુડમાં વધુ એક લગ્નના ઢોલ વાગવાની તૈયારી છે. જી હા, એક્ટર રણદીપ હૂડા પોતાના લાંબા સમયના રિલેશનશિપ બાદ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ લિન લેશરામ સાથે લગ્ન બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે. જો કે કોઈપણ ધામધુમ વગર તેઓ લગ્ન કરશે. ઈ ટાઇમ્સના રિપોર્ટનું અનુસાર તેઓના લગ્ન નવેમ્બર મહિનાના અંત સુધીમાં થશે. જેમાં માત્ર બંનેના પરિવાર અને બેસ્ટ ફ્રેન્ડ જ સામેલ થશે.

Continue Reading