ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વ નિમિતે ધ્વજવંદનનો સંપૂર્ણ કાર્યક્રમ

Republic Day : રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરી- 2024ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થશે. તા. 26મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન (flag hoisting) કરાવશે.

Continue Reading

Surendranagar : કોલસાની ખાણમાં ખનન દરમિયાન 4 મજૂરો દટાયા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગેરકાયદે ખનન દરમિયાન 3 મજૂરોના મોત થયા છે.

Continue Reading

“મે સંન્યાસ નથી લીધો” : મેરી કોમ

Mary Kom Retirement Facts : 6 વાર વર્લ્ડ ચેમ્પિયન અને 2012માં ઓલમ્પિકમાં ચંદ્રક જીતનાર મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ નથી લીધો. 41 વર્ષિય મેરી કોમના સંન્યાસને લઈ મીડિયામાં સમાચારો ફેલાતા તેણે આ મામલે સ્પષ્ટતા કરી હતી.

Continue Reading

Junagadh : પોલીસ જવાનોના દિલધડક કરતબો, પ્રજાજનો મંત્રમુગ્ધ

Junagadh : જૂનાગઢમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની (Republic Day) ઉજવણીની પૂર્વ સંધ્યાએ, 25મી જાન્યુઆરીએ સાંજે યોજાનારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું બુધવારે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

Continue Reading

તંબાકુને લઈ સામે આવ્યાં ચોંકનારા તથ્યો, જાણીને ચોંકી જશો

Tobacco Facts : તંબાકુના સેવન અને ઉત્પાદન મામલે ભારતે બીજો સૌથી મોટો દેશ છે. તેનાથી જાનમાલ જ નહિ પરંતું ભારતની સામાજિક અને આર્થિકનું પણ નુકસાન થાય છે.

Continue Reading