યુક્રેનના 65 બંધકોને લઈ જતુ રશિયન વિમાન થયું ક્રેશ

Russian Plane Crash: રશિયામાં એક મોટી દૂર્ઘટના સર્જાય હોવાના સામાચાર સામે આવી રહ્યાં છે. 65 યુક્રેનના બંધકોને લઈ જતુ રશિયાનું સૈન્ય વિમાન દુર્ઘટનાનો શિકાર થયું છે.

Continue Reading

અમેરિકાએ ઘાતક બોમ્બરના પ્રોડક્શનને આપી મંજૂરી

B-21 Raider Stealth Bomber : અમેરિકાએ તેના નવા સ્કાય બોમ્બરના ઉત્પાદન માટે પરવાનગી આપી દીધી છે. જે દુનિયામાં કોઈપણ જગ્યાએ બોમ્બ મારો કરી શકે છે.

Continue Reading

ગુજરાતમાં મસમોટા સટ્ટા કૌભાંડનો પર્દાફાશ, રકમ જાણીને ચોંકી જશો

Cricket betting scam : માધવપુરામાંથી પકડાયેલા રૂ. 2500 કરોડનાં ક્રિકેટના સટ્ટા કિંગ અમિત મજીઠીયા સામે ગુજરાતની સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ગુનો દાખલ કર્યો છે.

Continue Reading

Junagadh : કવિ નરસિંહ મહેતાના જીવન-કવન પર બનશે વર્ચ્યુઅલ મ્યુઝિયમ

Junagadh : જૂનાગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના (Narsinh Maheta) જીવન અને કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવામાં આવશે.

Continue Reading