ફેબ્રુઆરીમાં આટલા દિવસ બેન્ક રહેશે બંધ, જોઈ લો યાદી

February Bank Holiday : ફેબ્રુઆરીમાં બેન્ક તહેવાર અને વિકેન્ડને કારણે ઘણાં દિવસ બંધ રહેશે. એવામાં તમે રજાના દિવસ જોઈ, બેન્કમાં પોતાના કામને લઈ યોજના બનાવી શકો છો.

Continue Reading

ક્યારે કરી શકાશે રામલલ્લાના દર્શન? મંદિર ટ્રસ્ટ દ્વારા સમય સૂચી જાહેર

Ram Mandir Time Table : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરમાં ભગવાન રામની આરતી અને દર્શન વિશે જાણકારી આપી છે.

Continue Reading

રિલિઝના પહેલા દિવસે જ ‘Fighter’ની ધમાલ, જાણો કલેક્શન

Fighter Collection : રિતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટરે (Fighter) બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ત્યારે આવો જાણીએ કે ફિલ્મે પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું છે…

Continue Reading

પ્રજાસત્તાક પર્વની પરેડમાં પહેલીવાર દેખાયું આ ફાઇટર જેટ

LCA Tejas : પ્રજાસત્તાક પર્વ દરમિયાન પરેડમાં પહેલીવાર ચાર તેજસ વિમાનો સાથે ડાયમંડ ફોર્મેશન બનાવામાં આવ્યું હતુ. આ દુનિયાનું એક માત્ર ફાઇટર જેટ છે જે દુનિયાના કોઈપણ પ્રકારના રડારમાં સરળતાથી પકડમાં આવતું નથી. તેની કોમ્બેટ રેન્જ 500 કિમી છે.

Continue Reading

જુનાગઢમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી

Juanagadh Republic Day : સિંહ, સંતો અને શૂરાઓની ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં જૂનાગઢમાં પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

Continue Reading