મયંક અગ્રવાલની તબિયતને લઈ મોટો ખુલાસો, પોલીસ ફરિયાદ દાખલ

Mayank Agarwal Health Update: ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલની તબિયત લથડ્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે હાલ ક્રિકેટરની હાલત સ્થિર હોવાનું જણાવાય રહ્યું છે.

Continue Reading

ગુજરાતી પ્લેયરને બહાર કરવો એ હતી સૌથી મોટી ભૂલ જાણો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 28 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ ખતમ થયા બાદ જ્યારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને આ હારનું કારણ પૂછવામાં આવ્યું તો રોહિત પાસે કોઈ જવાબ નહોતો

Continue Reading

લાગ્યુ કે દુનિયામાં મારો સમય પૂરો થઈ ગયો – ઋષભ પંત

Rishabh Pant Accident : ઋષભ પંત એક વર્ષ પહેલા ભયંકર અકસ્માતનો ભોગ બન્યાં હતા. પંત હાલ મેદાનમાં વાપસી માટે ભારે મહેનત કરી રહ્યાં છે.

Continue Reading

ઈંગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર, ક્રિકેટ ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું

Cricket News: હૈદરાબાદમાં રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડના હાથે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડે ભારતમાં 12 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ 28 રને જીતી હતી.

Continue Reading

AUS Open 2024: રોહન બોપન્નાએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો આ રેકોર્ડ

AUS Open 2024: રોહન બોપન્નાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2024માં મેન્સ ડબલ્સનો ખિતાબ જિત્યો છે. ફાઇનલ મુકાબલામાં રોહન – એબ્ડેને ઇટલીના સિમોન બોલેલી અને વોવસોરીને હરાવ્યા હતા.

Continue Reading