“મે સંન્યાસ નથી લીધો” : મેરી કોમ

Mary Kom Retirement Facts : 6 વાર વર્લ્ડ ચેમ્પિયન અને 2012માં ઓલમ્પિકમાં ચંદ્રક જીતનાર મેરી કોમે બોક્સિંગમાંથી સંન્યાસ નથી લીધો. 41 વર્ષિય મેરી કોમના સંન્યાસને લઈ મીડિયામાં સમાચારો ફેલાતા તેણે આ મામલે સ્પષ્ટતા કરી હતી.

Continue Reading

ઈંગ્લેન્ડના બોલરે બોલ પર લગાવ્યું વેસેલિન, ટીમ ઈન્ડિયાને થઈ બેહાલ

ક્રિકેટના મેદાન પર ઘણા વિવાદો થયા છે. કેટલાક વિવાદો છે જે લાંબા સમયથી ચાલી રહ્યા છે. આવું જ કંઈક વર્ષ 1976માં પણ બન્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને ઈંગ્લિશ ટીમના એક બોલરે તેના બોલથી તબાહી મચાવી હતી

Continue Reading

IND vs AFG : મેચ ટાઇ, સુપર ઓવર પણ ટાઈ, આખરે ભારતે મારી બાજી

IND vs AFG T20 : ભારતીય ટીમે અફઘાનિસ્તાનને ત્રણ મેચની ટી20 સિરિઝમાં 3-0થી ક્લિન સ્વિપ આપી છે. શતકવીર રોહિત શર્માને (Rohit Sharma) મેન ઓફ ધ મેચ બનાવામાં આવ્યાં છે.

Continue Reading