રોહિત શર્માએ તોડ્યો સૌરવ ગાંગુલીનો રેકોર્ડ
Rohit Sharma Record : રોહિત શર્માએ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 66 રન પૂરા કરી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. હવે તેની આગળ ભારતના 3 બેટ્સમેન બાકી રહ્યાં છે.
Continue ReadingRohit Sharma Record : રોહિત શર્માએ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના 66 રન પૂરા કરી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. હવે તેની આગળ ભારતના 3 બેટ્સમેન બાકી રહ્યાં છે.
Continue ReadingIND vs ENG 3rd Test : રાજકોટ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરિઝની ત્રીજી મેચ રમાઈ રહી છે.
Continue ReadingICC Ranking : બુમરાહે રવિચંદ્રન અશ્વિનને પછાડીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે. અગાઉ અશ્વિન ટેસ્ટ બોલરોમાં ટોચ પર હતો. આ સાથે જ અશ્વિન બે સ્થાન નીચે આવીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
Continue ReadingIND vs ENG 3rd Test: રાજકોટ ટેસ્ટ પહેલા મોટી માહિતી બહાર આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય.
Continue ReadingYashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે 290 બોલમાં 209 રનની ઇનિંગ રમી હતી. આ બેટ્સમેને પોતાની ઇનિંગમાં 19 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. યશસ્વી રેકોર્ડ બેવડી સદી ફટકારીને એન્ડરસનના બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો.
Continue Reading