‘UP મેં હોતા તો ઉલ્ટા લટકા દેતે…’ કોના પર ગરમ થયા યોગીજી?

Yogi Adityanath : પશ્ચિમ બંગાળમાં ચુંટણી પ્રચાર કરવા પહોંચેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતના અંદાજમાં ટીએમસી અને મમતા બેનર્જી પર પ્રહારો કર્યાં હતા.

Continue Reading

છત્તીસગઢમાં સુરક્ષા દળ અને નક્સલીઓ વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર

છત્તીસગઢમાં નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં નક્સલી સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ 7 નક્સલવાદીઓને ઠાર કર્યા છે.

Continue Reading

ફિલ સોલ્ટ નામના વાવાઝોડાએ દિલ્હીને ધમરોળ્યુ, તોડ્યો ગાંગુલીનો રેકોર્ડ

DC vs KKR : આઈપીએલ 2024ના (IPL 2024) 47માં મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફિલ સોલ્ટે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે માત્ર 33 બોલમાં સાત ચોકા અને પાંચ છક્કાની મદદથી 68 રન બનાવ્યા હતા.

Continue Reading

કંપનીએ સ્વીકારી કોવિશીલ્ડ વેક્સિનની આડઅસર, જાણો બીજુ શું કહ્યું?

Covishield Side Effects : એસ્ટ્રાજેનેકાએ ચાલુ વર્ષે ફેબુઆરી મહિનામાં યુકે હાઇકોર્ટ સામે વેક્સિનના સાઇડ ઇફેક્ટ્સના આરોપોનો સ્વીકાર કર્યો છે.

Continue Reading