માયાવતીએ પોતાનો ઉત્તરાધિકારી કર્યો જાહેર

બહુજન સમાજ પાર્ટી (BSP)ના સુપ્રીમો માયાવતી (Mayavati)એ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની મિટિંગ દરમિયાન મોટો નિર્ણય લીધો છે. સૂત્રો અનુસાર, મયાવતીએ બીએસપી મિટિંગ દરમિયાન જાહેર કર્યું હતુ કે બીએસપીમાં તેનો ઉત્તરાધિકારી આકાશ આનંદ (Akash Anand) બનશે.

Continue Reading

Post Officeની શાનદાર સ્કિમ, આટલા દિવસમાં પૈસા ડબલ

પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા નાની બચત માટે ઘણી યોજનાઓ શરૂ છે. જે પોતાના ગ્રાહકોને શાનદાર ફાયદાઓ આપે છે. તેમાંથી એક એટલે કિસાન વિકાસ પત્ર યોજના (Kisan Vikas Patra Scheme), જો તમે પણ બચત કરવાનું વિચારી રહ્યાં છો તો કિસાન વિકાસ પત્ર તમારા માટે સારી યોજના બની શકે છે. આ સ્કીમમાં સરકાર દ્વારા 7 ટકાથી વધુ વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

Continue Reading

UPમાં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભીષણ આગ, 8 લોકોના મોત

UP Accident : UPના બરેલી-નૈનિતાલ હાઇવે પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં 8 લોકોના મોત થયા છે. મારુતિ અર્ટિગા કારનું ટાયર ફાટવાથી બેકાબુ કાર ડમ્પર સાથડાઈ હતી.

Continue Reading

“બમ બમ બોલ રહા હૈ કાશી” ગીત પર PM મોદીનું રિએક્શન

Kashi Song : ભારતની પવિત્ર નગરી અને પીએમ મોદી (PM Modi)ના સંસદ વિસ્તાર કાશી (Kashi)ના મહિમા ગુણગાન કરતું ગીત (Song) હાલ ધુમ મચાવી રહ્યું છે. ગાયક કૈલાશ (Kailash Kher) ખેરના કંઠે ગવાયેલા ગીતને સાંભળતા જ અલૌકિક દુનિયામાં પહોંચી જવાય છે.

Continue Reading