સવારે ભૂલથી પણ ન કરો આ કામ, ઘરમાં થશે દરિદ્રતાનો વાસ

Vastu Upay : કેટલાક લોકો એવા પણ હોય છે, તેઓ ગમે તેટલી મહેનત કરે, પરંતુ તે મહેનતનું કોઈ પરિણામ નથી મળતું અને દરેક જગ્યાએથી નિષ્ફળતા જ આવે છે, આપને જણાવી દઈએ કે વાસ્તુ ઉપાયોનું પણ જીવનમાં વિશેષ મહત્વ હોય છે,

Continue Reading

Patan : કારને નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારમાં 4 લોકોના મોત

Patan Accident : પાટણના સાંતલપુરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, લગ્ન પ્રસંગે જતી વખતે કારને અકસ્માત નડતા એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. જેમાં 1 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે…

Continue Reading

Big News : AAPના ધારાસભ્યએ રાજીનામુંં આપતા ખળભળાટ

Resignation of Bhupat Bhayani : લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે મોટી ગેઇમ થઈ ગઈ છે. જી હા ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. AAPના ધારાસભ્યએ રાજીનામું (MLA Resigns) ધરી દીધુ હોવાના સમાચાર સામે આવ્યા છે.

Continue Reading

ધરોઇ ડેમ બનશે વર્લ્ડ ક્લાસ પર્યટન સ્થળ

Dharoi Dam tourist spot : પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ (Dharoi Dam) વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.

Continue Reading

CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર, અહીં જુઓ

CBSE Board Exam Timetable : CBSE બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અહીં આપને સંપૂર્ણ પરીક્ષા કાર્યક્રમ આપવામાં આવી રહ્યો છે. CBSEએ વર્ષ 2024માં યોજાનાર 10માં અને 12માં બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમનો જાહેર કર્યો છે. તેની સાથે જ CBSEએ કેટલાક દિશા નિર્દેશ જાહેર કર્યો છે.

Continue Reading