નવા વર્ષે આ સેટેલાઇટ લોન્ચ કરી ISRO રચશે ઇતિહાસ

ISRO XPoSat Mission: નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે કે 1 જાન્યુઆરી, 2024ની તારીખ ઇસરો માટે ખૂબ જ ખાસ છે. 1 જાન્યુઆરીએ શ્રીહરિકોટમાં આવેલા સતિશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી XPoSat સેટેલાઇટનું લોન્ચિંગ કરવામાં આવશે. આ સેટેલાઇટ અવકાશમાં થનારા રેડિએશનનો અભ્યાસ કરશે.

Continue Reading

પ્રાકૃતિક ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડુત

Organic Farming : જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, 20 વીઘા પોતાની અને 30 વીઘા સાખે રાખી કુલ 50 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ એક વીઘે જુદા જુદા પાકોમાંથી 40 થી 50 હજારની કમાણી કરી રહ્યા છે.

Continue Reading

સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ

Statue of Unity : સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એકવાર ફરીથી નવો રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વર્ષ 2023માં 50 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.

Continue Reading

મોદી સરકારની કાર્યવાહી, તહરિક-એ-હુર્રિયત આતંકી સંગઠન જાહેર

Tehreek E Hurriyat Ban : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે તહરીક-એ-હુર્રિયત, જમ્મુ અને કાશ્મીર (TeH) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહરીક-એ-હુર્રિયત (Tehreek E Hurriyat) ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું હતુ.

Continue Reading

શું ગુજરાતમાં થશે EV નિર્માતા ટેસ્લાની એન્ટ્રી?

Tesla In India : ભારતમાં ટૂંક સમયમાં ટેસ્લા (Tesla)ની એન્ટ્રી થાય તો નવાઈ નહિ. જાન્યુઆરીમાં કંપની ગુજરાત (Gujarat)માં પોતાનો પહેલો પ્લાન્ટ સ્થાપે તેવી શક્યતા છે અને તેની જાહેરાત પણ ટૂંક સમયમાં થઈ શકે છે.

Continue Reading