पंजाब में ठंड और कोहरे को लेकर मौसम विभाग का बड़ा अपडेट पढ़ लीजिए

धीरे-धीरे अब पंजाब का मौसम में बदलाव देखने को मिलने लगा है। कड़ाके की ठंड के बाद अब दिन में धूप निकलने लगी है, जिससे कोहरा से लोगों को राहत मिल जा रही है।

Continue Reading

लोकसभा चुनावी मोड में AAP..पार्टी में 500 से ज़्यादा पदों पर भर्ती

देश के सभी दल लोकसभा चुनाव 2024 को लेकर एक्शन मोड़ में आ गए हैं। इसी क्रम में पंजाब में सत्ता पर काबिज आम आदमी पार्टी (AAP) भी इलेक्शन मोड आ गई है।

Continue Reading

નીતિશ અને પીએમ વચ્ચે ગાઢ રિલેશનશિપ – બિહારના સીએમ પર AIMIMનો ટોણો

પોસ્ટ શેર કરતા AIMIMએ કહ્યું કે અસદુદ્દીન ઓવૈસીએ નીતિશ કુમાર વિશે પહેલા જ કહ્યું હતું કે નીતીશ કુમાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો પ્રેમ ખૂબ જ મજબૂત છે. બંને વચ્ચે લૈલા મજનૂ કરતાં વધુ પ્રેમ છે.

Continue Reading

ભાડાની દુકાન અને જૂના વાસણોથી શરૂઆત થઇ આ કંપની અત્યારે દિલમાં રાજ કરે છે

Pizza Hut Success Story: પિઝા હટની શરૂઆત 1958માં કેન્સાસના બે ભાઈઓ ફ્રેન્ક અને ડેન કાર્ને દ્વારા કરવામાં આવી હતી. બંને ભાઈઓએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક દિવસ તેમની કંપની તેના ક્ષેત્રમાં આટલું મોટું નામ સાબિત થશે.

Continue Reading

પંજાબ નેશનલ બેન્કના ગ્રાહકો માટે મહત્વના સમાચાર

PNB Bank News: પીએનબીના જેટલા ગ્રાહકો છે તેના માટે પંજાબ નેશનલ બેન્ક તરફથી એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પીએનબી બેન્કે પોતાના તમામ ગ્રાહકો માટે પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપી છે.

Continue Reading