LSG vs DC : ચાલુ મેચે અમ્પાયર સાથે બાખડી પડ્યો ઋષભ પંત

LSG vs DC : શુક્રવારે સાંજે રમાયેલ લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની મેચમાં લખનઉને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે મેચ દરમિયાન મેદાન પર કેટલાક ચકમકના દ્રશ્યો પણ જોવા મળ્યા.

Continue Reading

અનોખી ગૌસેવા, મુંગા પશુઓને પિરસાયો કેરીનો રસ

Vadodara News : વડોદરામાં એક સેવાકીય સંસ્થાની અનોખો સેવાયજ્ઞ જોવા મળ્યો છે. જેમાં હજારો પશુઓ અને દીન દુખીઓને કેરીનો રસ પીરસવામાં આવ્યો હતો.

Continue Reading

બૌદ્ધ ધર્મ પરિવર્તન પહેલા સરકારની પૂર્વ મંજૂરી જરૂરી

Conversion of religion : હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન કે શીખ ધર્મ પરિવર્તનને લઈ ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત સરકાર અનુસાર હિન્દુમાંથી કોઈપણ ધર્મ અંગીકાર કરતી વખતે સરકારની મંજૂરી લેવી પડશે.

Continue Reading

લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી માટે આજથી નામાંકન પત્રો ભરવાનું શરૂ

Loksabha Election 2024 : ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

Continue Reading