ગુજરાતના 22 જિલ્લામાં યોજાશે ‘લેપ્રસી ડિટેકશન કેમ્પેઈન’

Leprosy Detection Campaign : નાગરિકોમાં રક્તપિત્ત રોગ અંગે વધુ જાગૃતિ આવે અને તેની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ 1955થી રાષ્ટ્રીય રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે.

Continue Reading

રોજ નારિયેળ પાણી પીવાથી આ 5 બિમારીઓ થાય છે દુર

Benefits of coconut water : નારિયેળ પાણી માત્ર હાઇડ્રેટિંગ ડ્રિંક જ નહિ પણ શરીરમાંથી પાણીની ઘટને દૂર કરે છે. નારિયેળ પાણી ઘણાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. નારિયળ પાણી તમારી ત્વચા, પેટ-પાચન અને હ્રદયને માટે પણ સારુ છે.

Continue Reading

પરિવારના સ્વાસ્થ્ય માટે ઘરમાં આ વાસ્તુ નિયમનું રાખો ધ્યાન

Vastu Tips For Health : વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) હિન્દુ પરંપરાઓમાં સૌથી જુના વિજ્ઞાનમાંથી એક છે. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ છે. વાસ્તુ શાસ્ત્રમાં (Vastu Shastra) માન્યતા અનુસાર ઘરમાં રાખેલી તમામ નાની મોટી વસ્તુઓનો પ્રભાવ ઘરના સભ્યો પર પડે છે.

Continue Reading