જૂનાગઢ જિલ્લાના ક્રિટિકલ- સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોએ રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહીં

Junagadh: જૂનાગઢમાં આ સ્થળોએ નહિ ઉડાવી શકાય ડ્રોન કે એરક્રાફ્ટ સિસ્ટમ

જૂનાગઢ જિલ્લાના ક્રિટિકલ- સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા સ્થળોએ રિમોટથી ચાલતા એરક્રાફ્ટ સિસ્ટમ કે ડ્રોન ઉડાડી શકાશે નહીં

आगे पढ़ें

અમેરિકાએ બનાવ્યું આત્મઘાથી ડ્રોન, જાણો ખતરનાક ડ્રોનની ખાસિયત

Reusable Attack Drones : અમેરિકન કંપની (American Company)એ રિયુઝેબલ એટેક ડ્રોન (Reusable attack drones) બનાવ્યું છે. તેને અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે. તે પીછો કરી એરિયલ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ છે. જરૂર જણાતાં તે આત્મઘાતી બોમ્બર બની જાય છે.

आगे पढ़ें