જલા એ માંગી માંગી ને ઘંટલો માંગ્યો
Shivangee R Khabri Media Gujarat ધ્રાંગધ્રાના મહારાજા પ્રભાસ પાટણની યાત્રા કરવા પોતાના ૧૫૦ સવારો સાથે વીરપુરના પાદરથી નીકળ્યા. બાપા સવારી આડે ઊભા રહી ગયા અને હાથ જોડી મહારાજાને વિનંતી કરી કે, “બાપુ ! જૂનાગઢ છેટુ છે, રામનો પ્રસાદ લીધા સિવાય ન જવાય.” આમ કહી મહારાજા સહિત બધા સવારોને એક સૂંડલામાંથી બે-બે લાડુ અને દોથા ભરી […]
Continue Reading