TRP ટોચની 10 સમાચાર ચેનલોની યાદી જાણી લ્યો

ખબરી ગુજરાત ગુજરાત

Shivangee R Khabri Media Gujarat

રાષ્ટ્રીય સમાચાર ચેનલોની ટીઆરપી આવી ગઈ છે. આ વખતે પણ TV9 ભારતવર્ષ પ્રથમ સ્થાને છે. ન્યૂઝ18 ઇન્ડિયા બીજા સ્થાને છે જ્યારે ઇન્ડિયા ટીવી ત્રીજા સ્થાને છે. આજતકને સૌથી વધુ નુકસાન થયું છે. AajTak 5માં નંબરે સરકી ગયું છે. બાકીની ચેનલોની ટીઆરપી નીચે મુજબ છે.