PM મોદી ભૂટાન પહોંચતા જ ભવ્ય સ્વાગત
પારો ઈન્ટરનેશનલ એરપોર્ટથી થિમ્પુ સુધીના 45 કિમી લાંબા રૂટને ભારત અને ભૂટાનના ધ્વજથી શણગારવામાં આવ્યો હતો અને રૂટની બંને બાજુએ ઉભેલા ભૂટાની લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
Continue Readingપારો ઈન્ટરનેશનલ એરપોર્ટથી થિમ્પુ સુધીના 45 કિમી લાંબા રૂટને ભારત અને ભૂટાનના ધ્વજથી શણગારવામાં આવ્યો હતો અને રૂટની બંને બાજુએ ઉભેલા ભૂટાની લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
Continue ReadingIPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 આવતીકાલે એટલે કે 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે પરંતુ તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં 2008થી ટીમની કમાન સંભાળી રહેલા કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટન્સી છોડી દીધી છે અને હવે ટીમની કમાન રુતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. ખબરી ગુજરાતની WhatsApp […]
Continue Readingકઈ રાશિના લોકોએ આજે ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષ કિરણ જોશી પાસેથી જાણો, તમારી રાશિ પ્રમાણે તમારો આજનો દિવસ કેવો રહેશે અને કયા ઉપાયોથી તમે તેને વધુ સારો બનાવી શકો છો.
Continue Readingઆગામી સુનાવણી નવમી એપ્રિલે | સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ કપિલ સિબ્બલે કોઈને નાગરિકતા ન આપવાની વિનંતી કરી હતી
Continue Readingજ્યારે ૨૦૨૨માં બેગુસરાયનું નામ પણ આ પાદીમાં નહોતું. ૨૦૨૨માં પ્રકૃપિત હવા ધરાવતા દેશોની પાડીમાં ભારત આઠમા ક્રમે હતું. આ રિપોર્ટમાં PM-2.5 કણોના આધારે દેશો, રાજધાની અને શહેરોની રેન્કિંગ કરવામાં આવે છે.
Continue Reading