દિલ્હી પોલ્યુશનના મામલે પ્રથમ સ્થાને

ખબરી ગુજરાત ગુજરાત

ભારત હેડલાઈન, તા.૧૯ Dehli: સ્વિસ ગ્રુપ 10 Air એ વિશ્વના સૌથી પ્રદુષિત શહેરો અને દેશની રાજધાનીઓની પાદી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની બની ગઈ છે. આ પાદીમાં ભારત ૨૦૨૩માં ત્રીજો સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતો જ દેશ રહ્યો છે.

સ્વિસ ઓર્ગેનાઈઝેશ IQ એરના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૩ અનુસાર, બાંગ્લાદેશ વિશ્વમાં સૌથી ખરાબ હવા ધરાવતો દેશ છે. જ્યારે ૧૩૪ દેશોની આ યાદીમાં પાકિસ્તાન બીજા કમે છે. રિપોર્ટ અનુસાર નવી દિલ્હી સૌથી ખરાબ હવા ધરાવતી રાજધાની હતી. બિહારનું ભેગુસરાય વિશ્વનું સૌથી પ્રદ્ધિત મેટ્રોપોલિટન ક્ષેત્ર બન્યું.

જ્યારે ૨૦૨૨માં બેગુસરાયનું નામ પણ આ પાદીમાં નહોતું. ૨૦૨૨માં પ્રકૃપિત હવા ધરાવતા દેશોની પાડીમાં ભારત આઠમા ક્રમે હતું. આ રિપોર્ટમાં PM-2.5 કણોના આધારે દેશો, રાજધાની અને શહેરોની રેન્કિંગ કરવામાં આવે છે.