રાઉઝ એવન્યુ કોર્ટની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે
કેજરીવાલના રિમાન્ડ અંગે નિર્ણય ગમે ત્યારે આવી શકે છે. EDએ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ કેસમાં રૂઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા છે. આ પહેલા મુખ્યમંત્રીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તે જ સમયે, આમ આદમી પાર્ટીએ રાજધાની દિલ્હીના ITO ખાતે ઉગ્ર વિરોધ કર્યો. પોલીસે પાર્ટીના અનેક કાર્યકરોની અટકાયત કરી હતી.
Continue Reading