Dahod : પિકઅપ વાહને અડફેટે લેતા, પરિવારના 3 લોકોના મોત

Dahod : દાહોદમાં બુધવારે રાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 3 લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાઇક લઈને જતા પરિવારને પિકઅપ વાહને અડફેટે લેતા પતિ-પત્ની અને પુત્રનું મોત થયું છે. જ્યારે એક પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

Continue Reading

Anand : કારે એક્ટિવાને મારી જોરદાર ટક્કર, હવામાં ફંગોળાયો પરિવાર

Anand News : આણંદના બોરસદમાં ભીષણ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. બોરસદના સરણાકુઈ ગામ પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. સરણાઈકુઈ ગામ પાસે એક દમ્પતિ પરિવાર સાથે એક્ટિવા પર જઈ રહ્યું હતુ તે દરમિયાન કાર ચાલકે જોરદાર ટક્કર મારતા પિતા પુત્રીનું મોત થયું છે. રૂંવાડા ઊભા કરી દેતા આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીવીટીમાં કેદ થઈ જવા પામી હતી.

Continue Reading

Rajasthan Accident : રેલવે ટ્રેક પર બસ ખાબકા 4 લોકોના મોત

Rajasthan Accident : રાજસ્થાનના દોસામાં મોડી રાત્રે એક ભયંકર દુર્ઘટના સામે આવી હતી. હરિદ્વારથી જયપુર જઈ રહેલી બસ પુલ નીચે ખાબકતા 4 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલાઓ સામેલ છે. બીજી બાજુ રેલવે ટ્રેક પર બસ ખબકતા જયપુર-દિલ્હી રૂટની ટ્રેનો રોકવામાં આવી છે. બસ રેલવે ટ્રેક પર ખાબકી હોવાની જાણ થતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.

Continue Reading

Mehsana : દુધના ટેન્કર ચાલકે 4 માનવ જિંદગી કચડી નાખી

Mehsana : ગુજરાતમાં એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. વર્ષે દહાડે ટ્રાફિક નિયમોના ભંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના લીધે હજારો નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.

Continue Reading

આંધ્રપ્રદેશમાં બે ટ્રેનો અથડાયા, 13થી વધુના મોત

Shivangee R Khabri Media Train Accident in Vizianagaram: આંધ્રપ્રદેશના વિજિયાનગરમ જિલ્લામાં એક દુ:ખદ ટ્રેન અકસ્માત થયો છે. આંધ્રપ્રદેશના વિજિયાનગરમ (Vizianagaram)) જિલ્લામાં રવિવારે 29 ઓક્ટોબરે બે પેસેન્જર ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 50 મુસાફરો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]

Continue Reading