રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ

Junagadh: જૂનાગઢમાં આ તારીખે યોજાશે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા

ખબરી ગુજરાત શિક્ષણ અને કારકિર્દી

Junagadh: રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતીઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢ સંચાલિત જિલ્લાકક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા 2023-24નું આયોજન તા. 20/01/2024ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ, જૂનાગઢ ખાતે કરવામાં આવનાર છે.

આ પણ વાંચો: દુનિયાના સૌથી ધનિક પરિવાર પાસે છે આટલી સંપત્તિ, જાણો આ પરિવાર વિશે

જે સ્પર્ધકોએ નિયત સમય મર્યાદામાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીને ફોર્મ મોકલાવેલ હોય, તેને તા. 20/01/2024ના રોજ ગીરનાર પબ્લીક સ્કુલ, જૂનાગઢ ખાતે સવારે 08-00કલાકે સ્પર્ધામાં ભાગ લેવા ઉપસ્થીત રહેવાનું રહેશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સંબંધીત શાળાના આચાર્યઓએ શાળાના વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લે તે બાબતે અંગત રસ લઇ વિદ્યાર્થીઓને મોકલવાના રહેશે અને વકૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધાના 24 કલાક અગાઉ સંબંધીત ઝોન/તાલુકા કન્વીનર પાસેથી મેળવી લેવાના રહેશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.