વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ જશે
Shivangee R Khabri Media Gujarat ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે. મળતી માહિતી મુજબ આ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જશે. ODI World Cup Final Match : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ODI વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ જોવા માટે અમદાવાદ જશે. આ મેચ રવિવાર 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટીમ […]
Continue Reading