World Cup 2023: IND vs NZ, આ સેમિફાઈનલમાં કોણ કોના પર પડશે ભારે?

World Cup 2023, IND vs NZ : વર્લ્ડ કપ 2023માં ભારતે રમેલી તમામ 9 મેચમાં જીત મેળવી વર્લ્ડ કપ જીતવા માટેની પ્રબળ દાવેદારી નોંધાવી દીધી છે. આજે વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. 2019માં પણ આ બંને ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાઈ હતી. જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું હતુ. પરંતું આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું ફોમ જોતા આ વખતે ભારતનું પલડું ભારે લાગી રહ્યું છે.

Continue Reading

ઐશ્વર્યા રાય પર ટિપ્પણી બાદ બરોબરનો ફસાયો પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર

Abdul Razzaq On Aishwarya Rai : પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની નિંદા કરતા તમામ હદો પાર કરી દીધી હતી. અબ્દુલ રઝાકે (Abdul Razzaq) PCBની તુલના બોલીવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય સાથે કરતું નિવેદન આપ્યું હતુ. જેથી ક્રિકેટ જગત શર્મસાર થયું છે. આ નિવેદનને લઈ તેની ભારે આલોચના થઈ રહી છે.

Continue Reading

World Cup 2023 : વિજેતા ટીમ પર થશે રૂપિયાનો વરસાદ

World Cup 2023 Prize Money: વિશ્વ કપ 2023 અંતિમ તબક્કામાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર છે. આ પહેલા આઈસીસીએ વિશ્વ કપ માટે પ્રાઇસ મનીની જાહેરાત કરી દીધી છે. આ માટે કુલ 4 મિલિયન ડોલરનું ઈનામ રાખવામાં આવ્યું છે. વિશ્વ કપમાં વિજેતા ટીમને 4 મિલિયન ડોલરની પ્રાઇસ મની મળશે.

Continue Reading

World Cup 2023: અજય ભારતે બનાવ્યાં આ શાનદાર રેકોર્ડ

World Cup 2023: વિશ્વ કપની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડ વિરુદ્ધ ભારતીય ટીમે રનનો પહાડ ઊભો કર્યો હતો. ભારતીય બેટ્સમેનોએ વિશ્વ કપનો પાંચમો સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 4 વિકેટના નુકસાને 410 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં પાંચ બેટ્સમેનોએ 50થી વધુનો સ્કોર બનાવ્યો હતો.

Continue Reading

જો સેમી ફાઇનલ ના દિવસે આવ્યો વરસાદ તો શું ભારત પહોંચશે ફાઇનલ માં?

Shivangee R Khabri Media Gujarat ICC Cricket World Cup 2023: ન્યુઝીલેન્ડ સામે ભારતની સેમીફાઈનલ મેચ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જો તમે છેલ્લો ક્રિકેટ ODI વર્લ્ડ કપ જોયો હશે, તો તમને યાદ હશે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ મેચ હતી અને તે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ સામે ભારતની સેમીફાઈનલ મેચ 15 […]

Continue Reading