અમદાવાદમાં ઘણા રન થશે પણ આ બોલરો નો રહેશે દબદબો, જાણો પીચ રિપોર્ટ
Shivangee R Khabri Media Gujarat ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. કઈ પીચ ટીમને મદદ કરશે અને તે ભારતીય બોલરોને કેવી રીતે મદદ કરશે તેના પર નિષ્ણાતોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. અમદાવાદ: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચ માટે સંપૂર્ણ […]
Continue Reading