છેલ્લી ઓવરના 6 બોલે આખી મેચ બદલી નાખી

Shivangee R Khabri Media Gujarat ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી ગુરુવારે (23 નવેમ્બર)થી શરૂ થઈ હતી. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ. ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારત […]

Continue Reading

IND vs AUS T20 Series: આ સિરીઝ હશે રાસકસ્સીની

Shivangee R Khabri Media Gujarat India vs Australia T20: વર્લ્ડ કપ ફાઇનલ બાદ ફરી એકવાર ભારત-ઓસ્ટ્રેલિયા મેચ, જુઓ સિરીઝનું શેડ્યૂલ. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી એક બીજા સામે ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી પાંચ મેચની T20 સિરીઝ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં યોજાશે.ભારતે આ શ્રેણી માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન […]

Continue Reading

ગૌતમ ગંભીરે IPL ટીમ લખનઉ સાથે છેડો ફાડ્યો, આ ટીમનો પકડ્યો હાથ

Gautam Gambhir Returns KKR : પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર (Gautam Gambhir) હવે કોલકાત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના મેન્ટરોની ભુમિકામાં જોવા મળશે. આ પહેલા તેઓ લખનઉ સુપર જાયંટ્સ (Lucknow Super Giants) ટીમના મેન્ટોર હતા. ત્યારે હવે લખનઉ ટીમ સાથે છેડો ફાડી ફરી કેકેઆર (KKR) નો હાથ ઝાલ્યો છે.

Continue Reading

PM મોદીએ જાડેજાને કહ્યું – “કાં બાપુ… ઢીલો ન પડતો”

PM Modi Meet Team India : 2023નો વર્લ્ડ કપ (World cup 2023) ભલે ભારત હારી ગયું હોય, પરંતું સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમે (Indian Team) ડંકો વગાડ્યો છે. પહેલથી છેલ્લે સુધી દસ દસ મેચ જીતી ભારતીય ટીમે પોતાની કાબિલિયત સાબિત કરી બતાવી છે.

Continue Reading
પીએમ મોદીએ ભારતીય ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધીઃ પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો ટ્વીટ કર્યો છે.

World Cupમાં હાર બાદ પીએમ મોદીએ ગળે લગાવીને ખેલાડીઓનું વધાર્યું મનોબળ

પીએમ મોદી પોતે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા અને ટીમ ઈન્ડિયાની હાર બાદ પીએમ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મોહમ્મદ શમીએ એક ફોટો ટ્વીટ કર્યો છે.

Continue Reading