ગ્લેન મેક્સવેલનો વિસ્ફોટક અંદાજ, સર્જી રેકોર્ડ્સની વણઝાર

Glenn Maxwell : ભારત સામેની ત્રીજી ટી20માં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) ઓસ્ટ્રેલિયા (Australia) માટે તાહણહાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે 223 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરી ત્રીજી ટી20માં જીત મેળવી છે. મેક્સવેલે (Maxwell) 48 બોલમાં 8 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 104* રનની અણનમ ઇનિંગ રમી.

Continue Reading

શું છે MI ટીમમાં ડખ્ખો? બુમરાહની ઈન્સ્ટા સ્ટોરીને લઈ ભારે હોબાળો

IPL 2024 : ભારતીય ક્રિકેટ ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) ના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) આજે, મંગળવાર, 28 નવેમ્બર, સવારે તેના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી અને ત્યારથી સોશિયલ મીડિયા (Social Media) પર હોબાળો મચી ગયો છે.

Continue Reading

આ ખેલાડીને મળ્યું ગુજરાત ટાઈટન્સનું સુકાન

Shubman Gill captain of Gujarat Titans : ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ટાઈટન્સે (GT) પોતાના નવો કેપ્ટન જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ (Shubman Gill) હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ની કપ્ટનશિપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડતા ગુજરાત ટાઇટન્સે મોટો નિર્ણય લીધો છે.

Continue Reading

ભારત-પાકિસ્તાન મેચ: BCCIએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી, આ રહ્યું શેડ્યૂલ

Shivangee R Khabri Media Gujarat ASIA CUP TEAM INDIA: ટીમ ઈન્ડિયાનો દબદબો પહેલા એશિયા કપ અને પછી વર્લ્ડ કપ 2023માં જોવા મળ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ જીત્યો હતો પરંતુ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, બંને ટૂર્નામેન્ટમાં એક વાત સરખી રહી, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે એકતરફી જીત મેળવી હતી. એશિયા […]

Continue Reading

કરોડોની સંપતિના માલિક છે મોહમ્મદ શમી, જાણો કેટલી છે નેટવર્થ

Mohammed Shami Net Worth : ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી (Mohammed Shami) હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. વર્લ્ડ કપમાં પોતાની ધારદાર બોલિંગના પ્રતાપે તેઓ વિશ્વ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા હતા.

Continue Reading