છેલ્લી ઓવરના 6 બોલે આખી મેચ બદલી નાખી

ખબરી ગુજરાત રમતગમત

Shivangee R Khabri Media Gujarat

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી ગુરુવારે (23 નવેમ્બર)થી શરૂ થઈ હતી. બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ. ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ મેચની T20 શ્રેણી ગુરુવારે (23 નવેમ્બર)થી શરૂ થઈ હતી.

બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલ. ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા.

ભારતે પાંચ મેચની ટી-20 શ્રેણીની શરૂઆત જીત સાથે કરી છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી રોમાંચક મેચમાં તેઓએ ઓસ્ટ્રેલિયાને બે વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ આ જીતથી ચાહકોને થોડી રાહત મળશે. ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી મેચ રવિવારે (26 નવેમ્બર) તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ભારતના નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 208 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ 19.5 ઓવરમાં આઠ વિકેટે 209 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રિંકુ સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી હતી, પરંતુ સીન એબોટનો બોલ નો-બોલ રહ્યો હતો. આવી સ્થિતિમાં રિંકુના ખાતામાં છ ઉમેરવામાં આવ્યા ન હતા.