એમએસ ધોનીની જર્સી નં. 7 નિવૃત, BCCIનો મોટો નિર્ણય

MS Dhoni’s jersey no. 7 retired : મહેન્દ્ર સિંહ ધોનીની 7 નંબરની જર્સીને BCCIએ નિવૃતિ આપવાનો નિર્ણય કર્યો છે. આ વાત ઘણાં મીડિયા રિપોર્ટમાં સામે આવી છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની 10 નંબરની જર્સીને હંમેશ માટે રિટાયર કરવામાં આવી હતી.

Continue Reading
હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર છે, જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા માટે 13થી 15 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓની ભારતીય ટીમ પસંદગી કરી તાલીમ આપે છે. આ સ્પર્ધામાં જુદા જુદા 54 દેશોમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ગુજરાતનું ગૌરવ વધારતો રૂદ્ર પેથાણી, ઇન્ટરનેશનલ જૂનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ભારતને અપાવ્યું ગોલ્ડ મેડલ

હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન (HBCSE) ઓલિમ્પિયાડ કાર્યક્રમ માટે દેશનું નોડલ કેન્દ્ર છે, જે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સ્પર્ધા માટે 13થી 15 વર્ષ વચ્ચેના વિદ્યાર્થીઓની ભારતીય ટીમ પસંદગી કરી તાલીમ આપે છે. આ સ્પર્ધામાં જુદા જુદા 54 દેશોમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Continue Reading

બ્રેકિંગ ન્યૂઝ : ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 80 રનમાં ઓલઆઉટ

બુધવારે મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. તે શ્રેણીમાં 1-0થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જશે તો સિરીઝ હારી જશે. આવી સ્થિતિમાં ટીમની નજર હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં વાપસી પર છે.

Continue Reading

ICC ની આ નિર્ણય સાંભળી ને ક્રિકેટ ફેનના દિલ તૂટી જશે

આઈસીસીએ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલમાં ઉપયોગમાં લેવાતી પીચ પર નિર્ણય લીધો છે. પીચને લઈને આઈસીસીએ કહ્યું છે કે તે ખૂબ જ એવરેજ પિચ છે.

Continue Reading

ભારતીય મહિલા ટીમને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો

આજે પ્રથમ T20માં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 વિકેટ ગુમાવીને 198 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતીય મહિલા ટીમ આ લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

Continue Reading