IPL 2024 Players List : જુઓ, 10માંથી કઈ ટીમ બની વધુ મજબૂત

IPL 2024 Players List : ઇન્ડિયન પ્રિમીયર લીગ (IPL) 2024નુ મિનિ ઓક્શન મંગળવારે 20 ડિસેમ્બરે દુબઇમાં યોજાઇ ગયું. આ હરાજીમાં 332 ખેલાડીઓ પર બોલી લાગી હતી. પરંતું તમામ 10 ટીમો પાસે માત્ર 77 ખેલાડીઓ માટેના સ્લોટ ખાલી હતા. જેમાં 72 ખેલાડીઓ જ ખરીદાયા, જેમાં 30 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે.

Continue Reading

IPL 2024 Auction: આ 5 વિદેશી ખેલાડીઓ સસ્તામાં વેંચાયા

IPL 2024 Auction: IPL 2024 નું મિનિ ઓક્શન પૂર્ણ થઈ ગયુ છે. આ હરાજીમાં કેટલાક ખેલાડીઓને 20-20 કરોડ રૂપિયા મળ્યા, પરંતુ કેટલાક ખેલાડીઓ પર અપેક્ષા કરતા ઘણી ઓછી બોલી લાગી.

Continue Reading

IPL 2024 Auction: મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સે તેને 24.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.

Continue Reading

IPL ઓક્શન 2024..આ ખેલાડીઓ પર થશે પૈસાનો વરસાદ!

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન 2024 માટે બિડિંગ 19 ડિસેમ્બરે થશે. વિખ્યાત ખેલાડીઓને તેમની બાજુમાં લાવવા માટે વિવિધ ટીમો નાણાં ખર્ચી શકે છે.

Continue Reading

રોહિત શર્માની જગ્યા એ કોણ બન્યું મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટન જાણો

હાર્દિક પંડ્યાએ IPLની છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર કેપ્ટનશીપ પ્રદાન કરી છે. બીજી તરફ રોહિત શર્મા છેલ્લી ત્રણ સિઝનમાં મુંબઈને આઈપીએલની ફાઇનલમાં લઈ જઈ શક્યો નથી.

Continue Reading