“ન્યાય પ્રાણાલી પર અનુચિત દબાણ”, 21 પૂર્વ જજોએ લખ્યો પત્ર

Supreme Court News: પૂર્વ જજોએ કહ્યું છે કે આ પ્રકારની પ્રવૃતિઓથી માત્ર ન્યાય પાલિકાની સુચિતા અને અવમાન જ નથી થઈ રહ્યું, પરંતુ જજોની નિષ્પક્ષતા પર પણ સવાલો ઊભા થાય છે.

Continue Reading

મોબાઇલ યુઝર્સ માટે આજથી આ મહત્વપૂર્ણ સર્વિસ થશે બંધ

Call forwarding : મોબાઇલ યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વધતા સાઇબર ક્રાઇમ અને ફ્રોડ કોલિંગને લઈ સરકારે મોટો નિર્ણય લીધો છે.

Continue Reading

CBI દ્વારા મેઘા એન્જિનીયરિંગ સામે કેસ દાખલ, જાણો, શું છે મામલો?

Megha Engineering Case: સુપ્રીમ કોર્ટે ગત ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારની ચુંટણી બોન્ડ સ્કિમ રદ્દ કરી નાખી હતી. બોન્ડ દ્વરા સૌથી વધુ ફંડ આપનાર મેઘા એન્જિનીયરિંગ બીજા નંબરે હતી.

Continue Reading

બોર્નવિટાને ‘હેલ્થ ડ્રિંક્સ’ સમજીને લેતા હોય તો ચેતી જજો…

Health Drinks: વેપાર અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમાં ઇકોમર્સ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે બોર્નવિટા જેવા પીણાને હેલ્થ ડ્રિંક્સ સેક્શનમાંથી દૂર કરવામાં આવે.

Continue Reading