શું મતદાન માટે ઓફિસમાંથી રજા મળી શકે? જાણો શું છે નિયમ

Leave For Voting : ઘણાં રાજ્યોમાં સરકાર દ્વારા મતદાન દિવસે પહેલાથી જ રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. દિલ્હીમાં તમામ ઓફિસોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.

Continue Reading

ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ, આ રાજ્યોમાં હિટવેવની ચેતવણી

IMD Weather Update : હિટવેવની ચેતવણી ત્યારે જ આપવામાં આવે છે કે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી કે તેનાથી વધુ હોય.

Continue Reading

વંદે ભારત ટ્રેનોથી કેટલી થાય છે આવક? રેલવેએ આપ્યો જવાબ

Vande Bharat Train Revenue : મધ્ય પ્રદેશના નિવાસી ચંદ્રશેખર ગૌરે રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન પાછળ છેલ્લા 2 વર્ષમાં મેળવેલી આવકની માહિતી માંગી હતી.

Continue Reading

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, વિદ્યાર્થીઓ સાથે બોટની જળસમાધિ

Jammu Kashmir Boat Accident : જમ્મુ કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. શ્રીનગરના બટવારમાં ઝેલમ નદીમાં મુસાફરો અને વિદ્યાર્થીઓને લઈ જતી બોટ ડૂબી ગઈ છે.

Continue Reading