EVMને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યું?

Supreme Court : સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ કરી દીધુ છે કે મતદાન ઈવીએમ મશીન દ્વારા જ થશે.

Continue Reading

લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન શરૂ

Lok Sabha Election 2024 Voting : દેશની 88 લોકસભા બેઠકો પર આજે મતદાન શરૂ છે. રાહુલ ગાંધી, શશિ થરુર, હેમા માલિની, ભૂપેશ બેઘલ, અરુણ ગોવિલ સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાગ્ય આજે દાવ પર લાગ્યું છે.

Continue Reading

પટના : હોટલમાં આગ લાગતા અફરા તફરી, 6 લોકોના મોત

Patna Hotel Fire : પટનાની હોટલમાં ભીષણ આગ લાગી હોવાના સમાચાર સામી આવી રહ્યાં છે. આ દુર્ઘટનામાં 6 લોકો દાઝી જતા મોત થયાની પોલીસે પુષ્ટિ કરી છે.

Continue Reading

યુટ્યુબર મનિષ કશ્યપ બીજેપીમાં જોડાયા, બિહારમાં કરશે પ્રચાર

Manish Kashyap Join BJP : ફેમસ યુટ્યુબર મનિષ કશ્યપ આજે બીજેપીમાં સામેલ થશે. તેઓને આજે દિલ્હી ખાતે બીજેપીની સદસ્યતા આપવામાં આવશે.

Continue Reading